Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ છે “ હર સંભાજને ,
૧૭૮ श्री महावीरप्रभुस्तवन.
(રાગ ઉપરને.) પ્રભુ મહાવીર જિન ભગવંત, તુજને અનુસરિયે, કમ શત્રુને જીતવા કાજ-તુજ પળે વળિય. પ્રભુત્વ કર્મ નિકાચિત શુભાશુભ જે, ઉદયે આવ્યાં રે; પૂર્વ કર્મ અણધાર્યા પ્રગટે, ઉપયોગે વેદી છે. તુજને પ્રભુ ૧ શુદ્ધાતમ નિજ ધર્મોપગી, ને જીવન ગાળું રે, સર્વ કષાયેને જ્ઞાને શમાવું, તુજરૂપે મનવાળું. તુજને પ્રભુ ૨ મેહરાયતાનના દાવ નિવારૂં, આત્મસ્વરૂપ સંભારૂ. સુખ દુખમાં સમભાવને ધારૂં, હર્ષને શેક નિવારૂં. તુજને પ્રભુ ૩ જેવું તુજરૂપ તેવું મુજ છે, કમને ભેદ નિવારું, તુજ સાથે વિજેતે મળવા, થાન સમાધિ ધારૂં.
તુજને, પ્રભુ ૪ સર્વ સંગમાં નિઃસંગી બનું, પ્રગટ્યા દોષ નિવારે દયિકભાવથી ન્યારે આતમ, ચિદાનંદરૂપ હારૂં.
તુજને પ્રભુ ૫ સપશમને ઉપશમભાવે, આત્મપ્રભુ પ્રગટારે; સાયિકભાવે પ્રગટ થવાને, ઉત્સાહ ભાવને લાગે. તુજને પ્રભુ ૬ પ્રભુજી દીઠા મળિયા મહાવીર, ક્ષાયિક મહાવીર થાશું રે, કમની સાથે યુદ્ધ કરતાં, જયલક્ષ્મીને પાછું. તુજને પ્રભુ ૭ કર્મોદયમાં હર્ષ ન દીનતા, સુખ દુઃખ સહુ સમભાવે; બુદ્ધિસાગર મહાવીર થાવા, વતું આપ સ્વભાવે. તુજને પ્રભુ ૮
મુ. પ્રાંતિજ. ૧૯૮૧ માઘસુદિ ૯
સાથે
-
-
For Private And Personal Use Only

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218