Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 192
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ, અસંખ્યપ્રદેશી સુહેલે સવાસના સંગથી ન્યારે, તુ નહીં મનને ચેલે. આ૦ ૪ શાતા અશાતામાં સમભાવી, સત્તા બ્રહ્મ ઠરેલે; બુદ્ધિસાગર આમતે, નિર્ભય નિત્ય ઠરેલે. આ૦ ૫ મુ. મહુડી. ગર્વ ન કર !! (શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ.) આતમ ગર્વ કરે નહીં, પંડિતાઈને પામી; વત તપ ગર્વ કરે નહીં, દેખે નિજ ગુણ ખામી. આ૦ ૧ જ્ઞાની ધ્યાની હું યેગી હું, એ ગર્વ ન ધારે; સદાચારગર્વ શું કરે, હજી દેષ હજારે. આ ૨ સાધુપણને ગર્વ , પૂરૂં સાધ્ય ન સાધ્યું, સર્વશના ઉપદેશથી, નહીં ચરણ આરાધ્યું. આ૦ ૩ મેહનીપ્રકૃતિ સહુ સર્વથા નહીં વિણશી નિર્મોહીભાવને ગર્વ ? થેયે નહીં સમદર્શી. આ જ અન્યની નિંદા શું કરે, જે તે પિતે દેશી; બીજાનું ખંડન શું કરે, નથી તુ નિર્દોષી. આ૦ ૫ તન સત્તાને ગર્વ ? તુજ ધાર્યું ન થાતું, શિષ્યાદિક પરિવારના –ગર્વે કર્મ બંધાતું. આ૦ ૬ વિધા વ્યાખ્યાન તર્કને –વાણુગર્વ ન કરશે; સિદ્ધિને ન ફૂલશે, ગુણેને દિલ ધરશે. આ૦ ૭ દુર્ણ સલૂણ જાણીને, ગુણેને પ્રગટ બુદિસાગર આતમા, સમજી શિવ પો. આ૦ ૮ મુ. મહુડી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218