Book Title: Bhajanpad Sangraha Part 09 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्ह महावीराय नमः ભજન પદસંગ્રહ ભાગ નવમે. વન્ય. જે જે પ્રસંગે જેવી જેવી ભાવના પ્રગટી તેના પ્રતિબિંબ રૂપ આ છપાવેલાં પડ્યો છે.] જૈનશાસ્ત્રોની અનેક અપેક્ષાઓના દષ્ટિના અભ્યાસીઓને તેમાં પ્રવેશ કરવાનો અધિકાર છે. બાકીનાઓને ગીતાર્થ ગુરૂની આજ્ઞા વિના તેમાં પ્રવેશ થવાને અધિકાર નથી. જૈનશાસ્ત્રોના આધારે જે કંઈ ન જણાય તેને સંઘની આગળ પ્રથમથી મિથ્યાકૃત દઉ છું અને ગીતાર્થોને વિજ્ઞપ્તિ કરું છું કે જે કંઈ જિનેશ્વર આજ્ઞા વિરૂદ્ધ હોય તેમાં સુધારો કરે અથવા તેટલો ભાગ બાતલ કરે અમે સર્વદા જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે લખવાનું ના કહેવાનું અભિમાન ધારણ કરીશું નહિ. કારણ કે છઘસ્થાવસ્થામાં પ્રભુ મહાવીરદેવના ગણધરશ્રી ગૌતમસ્વામીને પણ આનંદની સાથે વાતચિંત કરતાંઉપગમાં ચૂક આવી હતી, તે મારા જેવા પામરની તે શી ! દશા, કયાં પૂર્વાચાર્યોને ઉપ ગ અને કયાં મારા જેવા પામરને ઉપયોગ. ભ ભૂલે અને તારો ડૂબે એ કહેવત પ્રમાણે ભૂલ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય એમાં કશું આશ્ચર્ય નથી. અધ્યાત્મજ્ઞાનની દષ્ટિએ જે કાંઈ લખવામાં આવ્યું હોય તેનો વ્યવહારદષ્ટિવાળા બાળજીને અવળું સમજાય-અવળું પરિણમે તે બનવા છે તેથી તેવા જીએ જ્ઞાની ગુરૂઓની સલાહ લેઈ આવાં પુસ્તકના વાચનમાં પ્રવૃત્તિ કરવી, કે જેથી તેઓને કશી હાનિ ન સંભવે.ભજન સંગ્રહ નવમા ભાગમાં પ્રભુ મહાવીર એ નામ આત્માનું ધ્યાત્મિક પિંડગત દૃષ્ટિની અપેક્ષાએ આપ્યું છે અને પ્રભુ વસમા તીર્થકર મહાવીર સ્વામીનાં સગાં વગેરે તથા અન્ય પાત્રોને આધ્યાત્મિક દષ્ટિએ અંતરમાં કહપવામાં આવ્યાં છે અને તેઓની આગળ આત્મરૂપ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 486