________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકરૂપે રહેતી નથી. એને વારંવાર ફર્યા કરે છે, દુનિયાના સર્વમનુષ્ય એકીવખતે સત્વગુણી થયા નથી અને થવાના નથી. દુનિયાનું રાજ્ય દારૂના સમાન કેણી છે. એક લાખ રૂપિયા પ્રાપ્ત થતાં એક શેર દારૂના નિશા જેટલે નિશે ચઢે છે. ઠાકરેને પાંચ શેર દારૂ જેટલે નિશો ચઢે છે તેમાંથી બચવું તે પ્રભુ ભક્તિ અને વૈરાગ્ય વિના બચી શકાય તેમ નથી. પૃથ્વીનું રાજ્યકરનારાઓ મોટાભાગે તમગુણી અને રજોગુણી હોય છે. પશુપર હિંસકસિંહનું રાજ્ય પ્રવર્તે છે, પંખીઓ પર બાજ અને ઘુવડ જેવા હિંસક પંખીઓનું રાજ્ય વર્તે છે તેવી રીતે આ દુનિયામાં જે વિશેષ તમોગુણ હિંસક હોય છે તે મોટા ભાગે દુનિયા પર રાજ્ય કરી શકે છે. એવું બાહારાજ્ય ત્રિપુર્ણ ટેપીના જેવું છે તે ખુણરહિત અર્થાત્ પૂર્ણ સાત્વિક ન્યાયનીતિવાળું થયું નથી અને થવાનું નથી. અપાયુષ્ય અને અકસ્માત મૃત્યુ તથા દુનિયામાં બાહ્યરાજ્યાદિક ભેગથી દુઃખ જાણીને ત્યાગી મુનિયે પરમાત્મામાં ચિત્ત રાખે છે, અને ભેગને રેગ જાણે છે અને તે સર્વદેશના લોકોને સદગુણોને ઉપદેશ આપે છે છતાં બાહારાજ્ય ખટપટમાં પડતા નથી. લોકોને રાજ્યમાં કેવી રીતે વર્તવું તેનો સદુપદેશ આપે છે પણ રાજ્યપ્રાપ્તિની ખટ. પટમાં, બાહારાજ્યકીયહીલચાલમાં પ્રવેશ કરતા નથી તેથી તેઓનું હદય શુદ્ધ રહે છે અને પક્ષપાત વિના મધ્યસ્થતાથી દુનિયાના લોકોને મેશ રાજ્ય પ્રતિ દોરે છે અને બાહ્યમાં અનાશક્તિ રહે એ ઉપદેશ આપે છે.
પૂર્વે પણ આર્યાવર્ત વગેરે દેશમાં રાજા અને પ્રજા વગેરે ને ષિ તીર્થકરે સદુપદેશ આપતા હતા. રાજાઓને અન્યાયમાર્ગે જતાં ઋષિયો વારતા હતા અને ધર્મને માર્ગે જણાવતા હતા એવા ઉદ્દેશને અનુસરી મેં બાહ્યરાજ્યમાં પ્રવર્તતી પ્રજા અને રાજાઓને કાવ્યો રચીને બેધ આપે છે. સાણંદમાં સં. ૧૭૭ ની સાલનું ચોમાસું કર્યું હતું તે પ્રસંગે હિંદમાં બાહારાજ્યની ચળવળ હલચાલ જોશભેર હતી તે પ્રસંગે બાહ્યરાજ્ય અને તેના ગ્યગુણે
For Private And Personal Use Only