________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कहो महादेवरी, पारसनाथ कहो कोउ ब्रह्मा, सकल ब्रह्म स्वय છે. ઈત્યાદિ વડે બ્રહ્મ અર્થાત્ આત્માને રામ રહેમાન કૃષ્ણ મહાદેવ પાર્શ્વનાથ બ્રહ્મા આદિ સ્વરૂપે દર્શાવ્યા છે. તેવી રીતે અધ્યાત્મજ્ઞાની મુનિવરોના અનુસારે મારાથી પણ અધ્યાત્મ દૃષ્ટિની ભાવનાના ઉછાળાથી પ્રવૃત્તિ થઈ છે. તેમાં કંઈ ભૂલચૂક થઈ હોય તે ગીતાર્થીએ સુધારવી તથા હને સૂચના આપવી. છદ્રસ્થામિકમાં વિચાર ભેદ હૈઈ શકે છે પણ સજજનેએ તમાં સંઘે મારા આશયપર ખાસ લક્ષ્ય રાખી આ પુસ્તક વાંચવું. હાલમાં સાત આઠ વર્ષથી હિંદમાં સ્વરાજ્ય પ્રવૃત્તિ
ભેર ચાલે છે અને તેથી યુવકે વગેરેનું મુખ્યતયા સ્વરાજ્ય સવદેશ ભારત તરફ લક્ષ્ય ગયું છે તેથી તેઓને આધ્યાત્મિક જ્ઞાનદૃષ્ટિએ આત્મા તેજ ભારતદેશ છે અને આત્માનું ચિદાનંદ સ્વરૂપ છે તેજ સ્વરાજ્ય છે, અને આત્મા જ ખરેખરી સત્ય જન્મભૂમિ છે એમ સ્વદેશ તથા સ્વરાજ્ય કાવ્યમાં દર્શાવ્યું છે. સ્વદેશ ભારત અને સ્વરાજ્યનું આધ્યાત્મિક સ્વરૂપે વર્ણવવા માટે કેટલાંક કાવ્યો રચ્યાં છે તેમજ વિશ્વસંદેશ નામના કાવ્ય વગેરેમાં બાહારાજ્ય કેવાં હોવાં જોઈએ અને બાહારાજ્યના શાસકેએ કેવી રીતે વર્તવું તથા વિશ્વમાં સર્વત્ર સર્વથા સાચી શાંતિ પ્રવર્તી અને આત્મરાજ્યમાં પ્રવેશ કરી શકાય તેના ઉપાય વગેરેનું વર્ણન કર્યું છે. બાહ્ય રાજા રાજ્ય વગેરે કેવાં હોવાં જોઈએ તથા રાજાઓ દેશ પ્રમુખ વગેરેએ કેવી રીતે વર્તવું તત્સંબધી તટસ્થદૃષ્ટિએ ઉપદેશ આપે છે. મુનિને ધર્મ છે કે ગૃહસ્થને, રાજાઓને, ઠાકરેને સદુપદેશ દે પણ બાહ્ય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લે. પૂવ ચાર્યોએ પણ રાજાઓ વગેરેને સાત્વિક રાજ્ય કરવાને ઉપદેશ દીધો છે. બાહ્યવિશ્વમન
ન બાહ્યરાજ્યમાં શાંતિ હોય છે તો તેઓ શુદ્ધાત્મ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે. બાહ્ય દુનિયાનું રાજય પ્રાપ્ત કરવામાં પણ સદગુણોની લાયકાત મેળવવી જોઈએ, તત્સંબંધી કેટલાંક બ દાસ્વદેશ સ્વરાજ્યોગ્યતાને કા યે લખીને બાલછાને સદુપદેશ આપે છે. સાણંદના શ્રાવક શા. આત્મારામ ખેમચંદ
For Private And Personal Use Only