Book Title: Bhajanpad Sangraha Part 09 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણેનું તથા તેમના ચરિત્રનું ગાન કરવું. તેમના નામનો જપ કર.-એમ કરવાથી અન્ય તીર્થકરોની કંઈ આશાતને થતી નથી; કારણ કે તેમાં શુભ હેતુ પરિણામ છે. તેથી ઐસર્વજ્ઞમહાવીરના નામથી તેમની ભક્તિને પ્રારંભ કર્યો છે. ચોવીશમાં તીર્થકર તરીકે તેમની સ્તુતિ કરી છે તથા અધ્યાત્મદષ્ટિએ આત્માને પણ મહાવીરતરીકે ગણું ભજન મદ્ય વગેરેની રચના કરી છે અને સાતનની અપેક્ષાએ આત્મારૂપ મહાવીરની વ્યાખ્યાને પત્ર સદુપદેશના બીજા ભાગમાં જણાવી છે. પ્રભુમહાવીરદેવને દેવ ગણી તેમના નામથી પૂજાઓમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. પ્રભુ સર્વજ્ઞ તીર્થકરમહાવીરદેવ અને અધ્યાત્મમહાવીરદેવની ભિન્નતા અને અભિન્નતા જેમાં કથંચિત વર્ણવી છે તેવાં પ ગીતાર્થ ગુરૂગમની દષ્ટિથી અવક્તાત્કાર જણાશે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ જેટલાં તીર્થકરાદિનાં નામે છે તે સર્વે અપેક્ષાએ આત્માનાં નામે છે એમ અધ્યાત્મજ્ઞાનીઓ જાણે છે, માને છે પણ તેથી એકાંત તેવી દષ્ટિને માની લીકર વગેરેની ઉત્થાપના કરતા નથી. તેઓ વ્યવહારને વ્યવહારમાં મુખ્ય માને છે અને તેનું ખંડન કરતા નથી. દરેક નયની દષ્ટિના કથનને સાપેક્ષપણે સત્ય જાણવું પણ એકાંત એકનયની દૃષ્ટિને માની અન્યનની દૃષ્ટિના કથનને અસત્ય માનવું તે મિથ્યાત્વદષ્ટિ છે અને સર્વનયદષ્ટિના કથનને પરસ્પર નયસાપેક્ષાએ સત્ય માનવું છે જેન ધર્મની દૃષ્ટિ છે. તે દૃષ્ટિની અપેક્ષાએ ગાળા નો રથ ગાળ, રક કાળો પગા. જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે એમ જણાવ્યું છે. શ્રીમદ્દ ચિદાનંદજીએ ચિદાનંદ સ્વરદયમાં મનુષ્યપિંડમાં બ્રહ્માંડને સમાવેશ કરવાનું અધ્યાત્મભાવે જણવ્યું છે. જે પિંડે સે બ્રહ્માંડે અને જે બ્રહ્માંડે તે પિંડે એમ અપેક્ષાએ સત્ય જણાવ્યું છે. મનુષ્યાકાર શરીરમાં ચૈદરાજ લેકના સર્વ પદાર્થોને આધ્યાત્મિકરૂપકદષ્ટિએ અંતર્ભાવ થાય છે. શ્રીમદ્ આનંદઘનજીએ રામ કો માર , વાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 486