Book Title: Bhajanpad Sangraha Part 09
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ထထထထ ထထထ ထထထထ ထထထထအံ့ထထ ધન્યવાદ પરમપુજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્યવિશ્વવિખ્યાત અધ્યાત્મજ્ઞાન પ્રચારક યોગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીનું સં. ફ્રિી ૧૯૭૭ નું ચાર્તુમાસ શ્રી સાણંદ સંઘના અત્યાગ્રહથી સાણંદમાં થયું હતું તે પ્રસંગે નીચે જણાવેલ બંધુઓએ આ ભજન પદસંગ્રહ ભાગ ૯ મો છપાવવા માટે સહાય આપી છે; જે જે બંધુઓએ આ અમૂલ્ય ગ્રંથ છપાવવા સહાય આપી છે તેઓને ધન્યવાદ આપવામાં આવે છે. ૪૦૦) મેહતા રાયચંદભાઈ રવચંદભાઈપોતાના પુત્ર ત્રિભુવનના સ્મણાર્થે સાણંદ. . ૨૨૫) મુનિ મહારાજશ્રી. દેવેંદ્રસાગરજી મહારાજના સ્વર્ગવાસ પ્રસંગે ઉપજેલા અંતક્રિયાના હા. શેઠ ચતુરભાઈ કરસનભાઈ મુ. સાણંદ. ૧૫૦) શા. અમરતલાલ કેવળદાસ ગોધાવી. ૧૦૦) શા. કકલભાઈ જેસંગભાઈ ગોધાવી. ૧૦૦) ભોજક લાલચંદ ડોસાભાઈ મેહસાણું. ૨૫) બાઈ લાડકી, મેતા ડાહ્યાભાઈ ધરમશી સાણંદ. ૧૦૦) મેતા છગનલાલ ખેમચંદ સાણંદ. ૧૧૦૦) ઉપરની વિગતે આ ગ્રંથ છપાવવામાં મદદ મળી છે તે પૈકી. રૂ૪૦૦) મેતા રાયચંદભાઈ રવચંદભાઈના મળેલા તે રૂપિઆ ન્યાયદર્શક પ્રેસના માલીક શા. મણીલાલ મગનલાલને આ ગ્રંથ છપાવવા માટે આપેલ અને તેના કાગળો લેવા માટે સદરહુ રૂપિઆ આપેલા પરંતુ પાછળથી તે આગામી તથા પ્રેસની નાણું સંબંધી સ્થિતિ કફોડી થવાથી મજકુર રકમ તેની પાસે રહી ગઈ છે. આવા ગ્રંથે છપાવવા સહાય આપનાર સદગૃહસ્થને અંતઃકરણ પૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે. અને ભવિષ્યમાં આવા ગ્રંથો છપાવવામાં સહાયક બને એમ ઈચ્છી વિરમું છું. સંવત ૧૯૭૯ ? સદ્દગુરૂ ચરણોપાસક સેવક. ઠ્ઠિી શ્રાવણ સુદિ પૂર્ણિમા | શા. આત્મારામ ખેમચંદ. સાણંદ. သထထထထထအံ့သထုစထထထနှံ့စထ့စထထထထထထထထိုထ€ဝသထ ́ ခြံထ“ဖိုးထထထထထထထိုထထထိုထထထ့ထာဋီ9 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 486