Book Title: Bhajanpad Sangraha Part 08 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાના શેખીન જનેને હરેક પ્રકારે લાભ થાય તેવા ઉપાય જવામાં કરવો જોઈએ. શ્રીમદ્ સૂરીશ્વરજી મહારાજે સ્વકૃત શ્રી આનંદઘનપદ ભાવર્થ સંગ્રહમાં અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા વિશે વિશેષ વિવેચન કરે લું છે માટે તે સંબંધિ આ ઠેકાણે વિશેષ ઉલ્લેખ નહિ કરતાં ત્યાંથી જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. વાંચક અનુભવસિદ્ધ આચાર્યશ્રીના ગ્રન્થને સદ્ઉપગ કરી સ્વપરના શ્રેયસાધક બનશે તે આ ગ્રન્થ છપાવવા બદલ મંડલે ઉ. ઠાવેલ શ્રમ સફલ થયેલે મનાશે. આ ગ્રન્થના પ્રગટાથે નીચેના સંગ્રહસ્થા તરફથી મદદ કરાયેલી છે તે માટે તે સર્વ ગ્રહસ્થોને ધન્યવાદપૂર્વક ઉપકાર પ્રદર્શિત કરવા નીચેની નોંધ લેવામાં આવે છે, અને તે સાથે તે સંગ્રહસ્થાને વિનંતિ કરવામાં આવે છે કે જેવી રીતે આ મંડળને અધ્યાત્મજ્ઞાનના ગ્રન્થોની પ્રસિદ્ધિના કાર્યમાં મદદ કરી છે તથૈવ હમેશ કરતા રહેશે અને જેમ અધ્યાત્મજ્ઞાનની બહેળી ખીલવણી થાય અને તેને ઉપ ગ સર્વ જનસમાજ લઈ શકે તેવા ઉપાય જવા પ્રયત્ન કરશે, તે સાથે બીજા બંધુઓ પણ જ્ઞાનને પ્રગટ કરવા અર્થે દાન દેનારાએનું અનુકરણ કરશે તે મંડળે ઉપાડેલ કાર્ય આગળ વધતું રહેશે એમ જણાવી વિરમીએ છીએ. મુંબાઈ-ચંપાગલી ) સં. ૧૯૭૪-વિરાર્તી ૨૪૪૪ ફાગણ સુદિ ૧ અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ. લી. -- For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 979