Book Title: Bhajanpad Sangraha Part 08 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાચકોને ઉપકાર, નિવેદનમાં જણાવ્યા મુજબ આ ગ્રન્થના પ્રગટાથે નીચે જણાવેલ દ્રવ્યહાય મળી છે તે માટે તે આપનારા અને અપાવનારાઓની ઉપકાર સાથે નેંધ લેવામાં આવે છે; તેઓની કમાઈને આવા સંજ્ઞાનના પ્રગટાથે થયેલા વ્યય માટે તેઓને ધન્યવાદ ઘટે છે. ૨૫૦) શેઠ ઉત્તમચંદ હરીચંદ-મહેસાણાવાલા તરફથી. ૧૨૫) શેઠ કાલીદાસ માનચંદ-મહુડીવાલા તરફથી. ૧૦૦) ભેજક લાલચંદ ડોસાભાઈ–મહેસાણાવાલા તરફથી. (સાણંદથી નીચે જણાવેલા ગ્રહસ્થા તરફથી મદદના આવ્યા.) ૫૦) શ્રી સાગરગચ્છના જ્ઞાનખાતામાંથી હા. શેઠ ચતુરભાઈ કર શનદાસ તરફથી. ૩૦) રહેતા રાયચંદભાઈ રવચંદભાઈ. ૩૦) મહેતા શાન્તીભાઈ જેસંગભાઈના પુત્ર ભેગીલાલને ત્યાં પુત્ર જન્મ પ્રસંગે. ૧૭) મહેતા દેવચંદ ઠાકરશી. ૧૭) મહેતા ગફલભાઈ સાંકળચંદ. ૧૬) મહેતા કરશનભાઈ નાગજીભાઈ હા. ચતુરભાઈ. ૧૫) ગાંધી મેહનલાલ ખેમચંદના પત્ની સમરતના માથે હા. મેહનલાલ. ૧૫) મહેતા છગનલાલ ખેમચંદ. ૧૦) શાહ, છગનલાલ દોલતરામ હા. ચુનીલાલ. ૧૦) મહેતા મલકચંદ દેવચંદની વિધવા બાઈ રૂપાળી. ૧૦) મહેતા ત્રીકમલાલ લલુભાઈ ૧૦) મહેતા જીવરાજ હઠીસંઘ. ૧૦) દેસી લલ્લુભાઈ મગનલાલ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 979