________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઓમાં અધ્યાત્મજ્ઞાન અને ક્રિયા એ ખે હેાય છે. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી જીવન્મુકતાવસ્થામાં પણ જ્ઞાનની સાથે ક્રિયા હૈાય છે. શારીરિક ક્રિયા, માનાંસક ક્રિયા, વાચિક ક્રિયા-આત્મક્રિયા વગેરે ક્રિયાના અસંખ્ય ભેદો છે.
સવ` પ્રકારની નિત્ય નૈમિત્તિક ક્રિયાએમાં અધ્યાત્મજ્ઞાન વિના નિર્મળતાનિલેષતા આવતી નથી માટે આત્મજ્ઞાનની-અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા વવવામાં આવી છે, જૈન શાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી ધણું વિવેચન કરવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં માલપુઆમાં ઘીની પેઠે અધ્યાત્મજ્ઞાન તરવરી રઘુ છે. જૈનધર્મ નાં મુખ્ય પિસ્તાળીશ આગમમાં-તત્ત્વાર્થસૂત્રમાં પૂર્વાચાર્યાંના બનાવેલા અનેક આધ્યાત્મિક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ગંગા નદીના પ્રવાહ વધા કરે છે તેથી તે તે આધ્યાત્મિક શાસ્ત્રોમાં જે ડુબકી મારે છે, તે નિર્મૂલ અને છે. જૈન આધ્યાત્મિક શાસ્ત્રોના મોટા ભાગ અમારા વાંચવામાં આવ્યા છે તેમજ ઋગ્વેદ યજુવેદમાંનાં આધ્યાત્મિક જે જે બ્રહ્મવ્યાખ્યાનાં સુત્રા આવે છે તે અમારા વાંચવામાં આવેલ છે. ઉપનિષદોમાં દશ ઉપનિષદો, અઠ્ઠાવીશ ઉપનિષદ, બાવન ઉપનિષદો અને એકસો આઠ ઉપનિષદોનું વાંચન, મનન, સ્મરણ કરવામાં આવ્યું છે. મહાભારતમાંના આધ્યાત્મિક વિષય, વેદાન્તસૂત્રેાને ( બ્રહ્મસૂત્રાના ) આધ્યાત્મિક વિષય વાંચવામાં આવ્યા છે. ભગવદ્ગીતાની અનેક ટીકાઓનું વાચન–સ્મરણ-મનન કરીને તેના આધ્યાત્મિક વિષયનો અનુભવ કર્યો છે. યાગવાસિષ્ઠ, વિચારસાગર, યુક્તિપ્રકાશ. દાસબાધ, ખીરકૃત સ પુસ્તક્રાનું અનેક વખત વાંચનમનન કરવામાં આવ્યું છે. દરેક દનના ચાગના ન્થાનું અનેક વખત વાંચન-પરિશીલન કરવામાં આવ્યું છે. કુરાન, બાઇબલ, જરથાસ્થનાં આધ્યાત્મિક વચનેનું અનેક વખત વાંચન-મનન-પરિશીલન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ગ્રન્થા અને યોગના ગ્રન્થા પ્રાયઃ મેટા ભાગે જેટલા પાઈને સર્વ ધર્મ વાળાએના બહાર પડયા છે તે સારી રીતે વાંચ્યા છે અને તેમાંથી ઘણીં બાબતને ધ્યાન કરી અનુભવી છે. આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથાનું યાગના અનેક ગ્રન્થાનુ મનન-મરણુ નિદિધ્યાસન કરીને પશ્ચાત્ તેને હૃદયમાં સ્યાદ્વાદ ષ્ટિએ અનેક નયાની અપેક્ષાએ પચાવવા સખ્ત પ્રયત્ન કર્યાં છે. દરેક દર્શનેની માન્યતાઓને જૈન દર્શનમાં કેવી રીતે ક અપેક્ષાએ સમાવેશ થાય છે, તેને અનુભવ કરવામાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે અને હજુ શરીર હશે ત્યાં સુધી કરાશે અને જેટલુ બનશે તેટલું ધ્યાન સમાધિદ્રારા અનુભવ્યું' અને અનુભવાશે. પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં અધ્યાત્મ
For Private And Personal Use Only