Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થા લખાયા છે કે એક એક ગ્રંથની એકેક લાઇનના વિચાર કરવા બેસીએ તે આપણને કાંઇક નવીનને નવીન ભાસે છે. ખેદની વાત તા એજ છે કે નિષ્પક્ષપાતદષ્ટિથી આવા અમુલ્ય ગ્રન્થાના લાભ લેનારા જૈન કામમાં વિરલા પ્રાપ્ત થાય છે. ,, p સ્યાદ્વાદ દષ્ટિથી શુદ્ધ ગુણ પર્યાયરૂપ આત્માને ખુદા કહેવામાં આવે છે તે આત્મારૂપ ખુદાનું સ્વરૂપ આચાર્યશ્રીએ “ ખુદા હૅમેરા અજમ રંગીલા અગમ રૂપ ધરનેવાલા. “ અપ્પા પ્રમુખ્ખા 27 “ અલ્લા હૈ અકલકલા કરનેવાલા ” એ પદ્યમાં એવું સુંદર રીતિથી આલેખેલુ છે કે ચાહે ગમે તેમતાવલ બી હોય અને જો તે નિષ્પક્ષપાત દૃષ્ટિથી વાંચે તેા તેને સાચે સાચુ આત્મરૂપ મુદ્દાનું ભાન થયા વગર રહે નહિ; આ પદ્ય સમ’ધી વિશેષ વિવેચન ખુદ આચાર્યશ્રીએ સ્વહસ્તથી પ્રસ્તાવનામાં આલેખેલુ છે, તે તે પ્રસ્તાવનાથી આ ગ્રંથના વાચકા સ્વય' જાણી શકશે. ચાલતા સમયમાં દુનિયામાં હુન્નર ઉદ્યોગ અને વિદ્યા સ ંબધી ઘણીજ મોટી ઉથલ પાથલ ચાલી રહી છે, અને તેની પાછળ વિદ્યાના કટિબદ્ધ થઇને સ્વય' મન, વચન, અને કાયાથી આત્મભાગ આપી રહ્યા છે. એટલુંજ નિહ પણ રાજાએ પણ પોતાની પ્રજાને ઉન્નત થવાને અને બીજી સુધરેલી પ્રજાની કક્ષામાં મુકવા વાસ્તે બ્લેઇએ તેટલી મદદ આપી રહયા છે. મતલબ કેદરેક મનુષ્યા પેાતાની કામમાં તથા પોતાના દેશમાં જેમ બને તેમ જનસમાજને ઉપયાગી થઈ પડે તેમ હુન્નર તથા વિદ્યાના પ્રચાર કરી રહ્યા છે. તેમાં આપણા આર્યાવર્ત્ત શિવાયના દરેક દેશ કાંઇને કાંઇક પદાર્થની ખામીવાળા છે છતાં પણ તે લાકે ખરેખરો ધર્મ પ્રેમ, સ્વદેશાભિમાન સપવૃત્તિ વગેરે ગુણા ના અવલખનથીજ પ્રતિનિ આગળને આગળ વધતા જાય છે. જ્યારે ખાસ કરી જૈન કામ તે વિષે તદ્દન પછાત છે-અજ્ઞાત છે. આપણે અન્ય ધર્મિઓ તથા અન્ય કામેના અને અન્ય દેશોના દાખલા ષ્ટિ સમક્ષ રજુ કરીએ છીએ ત્યારે આપણને કેટલુ બધુ શરમાવા જેવુ લાગે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 979