Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank Author(s): Gulabchand Devchand Sheth Publisher: Jain Saptahik View full book textPage 2
________________ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ જન ધર્મ–જૈન સંસ્કૃતિનો અભુત, અજોડ અને ભવ્ય સમય સાધતા અપૂર્વ અને અતિ આકર્ષક તીર્થકર ભગવાન શ્રી મહાવીર ૩૫ ચિત્રોને સંપુટ ચિત્રકાર : ખ્યાતનામ શ્રી ગોકુલભાઈ કાપડીઆ રેખાચિત્ર : શ્રી રમણિક શાહ [ ડભોઈવાળા ] ? સંપાદક-લેખક-સંયોજકઃ સાહિત્ય-કલારત્ન પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ ઃ આશીર્વાદ : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ ભગવાન શ્રી મહાવીર સ્વામીના પૂર્વજન્મથી લઈને પરિનિર્વાણ (મોક્ષ) પ્રસંગેના ખાસ બનાવેલા, ક્રીમીશ કલરના અતિ શ્રેષ્ઠ કાગળ ઉપર, ચાર રંગમાં છાપેલાં, ૮૪૧૧ ઈચના ૩૫ ચિત્ર, બે કલરમાં ૬૦ રેખાપટ્ટીઓ અને નાના પણ કલાત્મક ૧૪૧ પ્રતીકાથી સભર. ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી-ત્રણ ભાષામાં પરિચય ૧૨ પરિશિટે, કુલ પાનાં ૧૫૮ શ્રેષ્ઠ કોટીનું બાઈન્ડીંગ અને એના ઉપર પ્રવચનમુદ્રાથી શોભતી ભગવાન મહાવીરની ભાવવાહી તસ્વીર. બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ ઘર-ઘરની શોભા વધારતા...વધારે તેવા. આ ચિત્રસંપુટની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે ત્યારે આપની કૃતિ મેળવવાનું રખે ચૂક્તા. કિંમત રૂા. ૧૦૦-૦૦ (રિટેજ અલગ) : પ્રાપ્તિસ્થાન : શ્રી જન સંસ્કૃતિ કલા કેન્દ્ર C/o. મેસર્સ જે. ચિત્તરંજન એન્ડ કંપની ૩૧૨, મેકર ભૂવન નં. ૩, ૨૧-ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦૧૦ -સુશ્રાવિકા શ્રીમતી મંજુલાબેનના (મુંબઈ) સૌજન્યથી. બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ બીજી આવૃત્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 530