Book Title: Avashyakasutram Part_2 Author(s): Bhadrabahuswami, Malaygiri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ વર્ષો પૂર્વે પ્રકાશિત આ ત્રણે ભાગે જીણું તથા અપ્રાપ્ય થયેલા હોઈ તેનું પુનઃ પ્રકાશન અમે કરીએ છીએ, તે વખતે પુજ્યપાદ સાગરજીના ઉપકારને યાદ કરવા પુર્વક વંદન કરીએ છીએ, તથા સાથે સાથે ઉપરોક્ત બન્ને સંસ્થાના મૃતભકિતના કાર્યનું પણ ખૂબ અનુમોદન કરીએ છીએ. આવશ્યક નિયુકિત દીપિકા પણ અમે ત્રણ ભાગમાં આ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમજ હરિભદ્રીય ટીકા પણ પ્રકાશિત કરવાનું નકકી કરેલ છે. પુજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સંઘવાત્સલ્યદધિ, સુવિશાળમુનિગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસુરિશ્વરજી મહારાજાનું ભાવસાનિધ્ય, પુજ્યપાદ ન્યાયવિશારદ, પ્રવચનભાનુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસુરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ પુજ્ય સમતાસાગર પ્રવચનાનુરાગી પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રીની દિવ્યકૃપા તથા તેઓશ્રીના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબની પ્રેરણા એ અમારા મુખ્ય બળે છે. આ સ” પૂજયોના પ્રભાવથી શ્રુતભકિતના કાર્યમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય, વિશેષ લાભ મળતો રહે એજ મૃતદેવતા ભગવતી સરસ્વતીને પુનઃ પુનઃ પ્રાર્થના. શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ વતી દ્રસ્ટીઓ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૨) લલિતભાઈ રતનચંદ કોઠારી (૪) પુ'ડરીકભાઇ અંબાલાલ શાહ Jain Education International For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 308