Book Title: Atmanand Prakash Pustak 101 Ank 10 Author(s): Pramodkant K Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 8282828282828888888888888888888888 ? રે ( આનું નામ દાન ) રે FRE X888EXRURXBXBXBURURRURERSB દુષ્કાળનું એક વર્ષ આવી જતાં મહાજનની પાંજરાપોળમાં પુષ્કળ ઢોરો આવી ગયા, પણ મહાજન કોનું નામ ? આવા કામમાં થાકે કે પીછેહઠ કરે તે જ મહાજન નહિ. પાંજરાપોળના વહિવટદારો કસોટી પાર કરી ગયા, પણ પચાસ હજાર રૂપિયાનો તોટો આવી ગયો. ફાળો કરવા માટે ગયા વિના હવે કોઈ છૂટકો ન હતો. નગરના મુખ્ય શ્રીમંત શેઠથી શરૂઆત કરવા માટે તેમને ઘેર ગયા. શેઠે સઘળી વાત ઉપાડી લીધી. | વૃદ્ધ શેઠ માંદગીના બિછાને હતા. હવે માંદગીમાંથી ઉઠાશે કે કેમ તેની તેમને શંકા હતી. પુણ્ય કમાઈ લેવાની તક મહાજને ઊભી કરી આપી હતી. પળવારમાં વિચાર કરીને શેઠે લાખો રૂપિયાનું મૂલ્ય ધરાવતી વીંટી આંગળીમાંથી કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ વહિવટદારો સ્તબ્ધ બની ગયા. વીંટી કેમેય નીકળતી ન હતી. | હાસ્ય વેરતા શેઠે વહીવટદારોને કહ્યું, ‘તમે શાને મારી ચિંતા કરો છો? જો આજે આ વીંટી તમને ન આપું અને કાલે શરીરે સોજા ચડી જાય, પછી જો મરણ થાય તો મારા દીકરાઓ સગા બાપની આંગળી કાપી લઈને આ વીટી કાઢી લેવાના છે. આવું પાપ એમને માથે મારે લગાડવું નથી. લો વીંટી કાઢવામાં મને મદદ કરો જોઉં'...શેઠે કહ્યું, અને થોડીવારમાં બધાયના પ્રયત્ન વીંટી નીકળી ગઈ. શેઠના મોં ઉપર આનંદની સરવાણીઓ ફૂટી નીકળી. &&&&&&&&&&&&& EXRAYER SR8RRRRRRRRR8888 ( અભિષેક એક્સપોર્ટ ) અભિષેક હાઉસ, કદમપલ્લી સોસાયટી, જીવન ભારતી સ્કૂલ સામે, નાનપુરા, સુરત-૩૯૫૦૦૧. ફોન : ઓ. (૦૨૬૧) ૨૪૬૦૪૪૪ ફેક્સ : ૨૪૬૩૬૫૭ PRORRURERERURRURERRURERERERURSA For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28