Book Title: Atmanand Prakash Pustak 101 Ank 10 Author(s): Pramodkant K Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આui& પ્રકાશ. SHREE ATMANAND PRAKASH Vol-4 * Issue-10 JANUARY-2005 માણસર જાન્યુઆરી-૨૦૦૫ આત્મ સંવત : ૧૦૯ વીર સંવત : ૨૫૩૧ વિક્રમ સંવત : ૨૦૧૧ પુસ્તક : ૧૦૧ मायाविनी मनोवृत्तिर्नहि माय कल्पते । तस्यां निर्दम्भशल्यायां श्रेयोबीजं प्ररोहति ।। s મનોવૃત્તિ જ્યાં માયાવી હોય ત્યાં ક્ષેમ-કુશલને અવકાશ નથી. મન જ્યારે દંભરૂપ શલ્યથી મુક્ત બને છે ત્યારે તેમાં વાવેલું કલ્યાણબીજ અંકુરિતપલ્લવિત થાય છે. ૨૮. Deceptive mind is not fit for welfare. The seed of welfare sown in the mind, when cleared by the uprooting of deceit, tends to sprout forth. 28. (કલ્યાણભારતી ચેપ્ટર-૬ : ગાથા-૨૮, પૃષ્ઠ-૧ ૨૩) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28