Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra 安泰安安安 શ્રી આત્માનંદ પ્રકાશ માન તંત્રી : શ્રી પ્રમાકાંત ખીમચંદૅ શાહ એમ. એ., બી. કામ, એલ. એલ ખી. 品 www.kobatirth.org 賀安安安 ********* - સ્વાધ્યાયનું – સોપાન ************* : પ્રવચનકાર : પ. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ સા. સ્વાધ્યાયના પ્રત્યેક સેાપાનને એક પછી એક પાર કરવા માટે સાધકે જાગૃતિ, વિવેક, તપ અને વિનય શખવા જોઈએ, આના અભાવ હાય તા સાધનામાં પીછેહઠ કે પતન થતાં વાર લાગતી નથી. આને પરિણામે જ શાસ્ત્રકારોએ વાચના, પૃચ્છના આઢિ પ્રત્યેક સે।પાનની સાથે આચરવાની વિધિ બતાવી છે. પૃચ્છના : વાચના પછી સ્વાધ્યાયનુ બીજુ સેાપાન છે પૃષ્ઠના. ગુરુ આદિ પાસેથી શાસ્ત્રીય વાચના લીધા બાદ એનુ ચિંતન, મનન કરતી વેળાએ શકાકુશંકા જાગે તેા ગુરુની પાસે જઈને વિનયપૂર્વક પૂછવું' તે પૃષ્ઠના, આના બીજો પણ અથ થાય. તમે ક્રાઇ ગ્રંથ કે પુસ્તકનુ અધ્યયન કમ્રુ. એમાંનું કાઇ વિધાન, ૫કિત કે રહસ્ય સમજાય નહિ તા વિશેષજ્ઞને વિવેકપૂર્યાંક પૂછવુ', પૃચ્છનાના એક ત્રીજો પણ અથ ગૃહસ્થ છે ગૃહસ્યધર્મ બજાવતા કે સાધુ સાધુધર્માં Acharya Shri Kailassagarsuri Gyanmandir 現您健康身健康 * અનુવાદક : ડા. કુમારપાળ દેસાઇ પાળતાં પેાતાની રીતે જીવનસાધના કરતા હૈાય. આવી સાધના કરતી વખતે એકાએક કાઇ ગૂંચ આવે, કોઇ વિઘ્ન આવે કે કોઈ અટપટી, સમસ્યા કે ગૂ ચવણભર્યું સવાલ ઊભા થઈ જાય તે એના ઉકેલ મળે નહિ ત્યારે વ્યક્તિ વ્યમૂઢ થઈ જાય છે. ખાવે સમયે જીવન સાધનાના એ પ્રશ્નો, સમસ્યા, ગૂચવણા અને ઉલઝનાને પેાતાનાશ્રય ગુરુજના સમક્ષ સવિનય રજૂ કરવા એનુ' નામ પણ પૃષ્ઠના છે. પ્રશ્નનું સમાધાન : For Private And Personal Use Only ભગવાન મહાવીરને ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે જીવનના અનેક અટપટા સવાલે જિજ્ઞાસા ભાવથી પૂછ્યા હતા અને ભગવાન મહાવીર પાસેથી સમા ધાન મેળવ્યુ' હેતુ'. ‘ભગવતી સૂત્ર'માં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા હજારા પ્રશ્નો અને એનું સમાધાન મળે છે, અન્ય સાધકાના પ્રશ્નો પણ એમાં મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં કેશી શ્રમણુ અને મૌતમ સ્વામીની પરસ્પર પ્રશ્નોત્તરી પણ આ પૃચ્છનાનું જ રૂપ છે,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20