Book Title: Atmanand Prakash Pustak 068 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - ૩૮ ‘ની પs વૃત્તિ વરાતક છો ન ધર્મ પ્રકાશ [ માર્ગશીર્ષ જંબદીપપ્રાતિ ટીકા પવયણપરિકખા ( પ્રવચનપરીક્ષા) તત્તતરંગિણી (સં. તત્વતરંગિણી) પણ પરિકખાની પણ વૃત્તિ - ની પા ટીકા પ્રવચનપરીક્ષા તપાગ૭૫દ્દાવલી મહાવીરવિસિષ ત્રિશિકા નયચક નયચકની વૃત્તિ વર્ધમાનહાવિંશિકા પજુસણદસમયગ (સં. પર્યુષણ દશશતક) વિરઠાત્રિશિકા ની વૃત્તિ ષોડશકી પટ્ટાવલી ની પણ વૃત્તિ પર્યુષણદાશતક સર્વ શતક પર્યુષણાશતક , ની સ્વોપણ વૃત્તિ. આ તમામ કૃતિઓ ભિન્ન ભિન્ન નથી, પરંતુ એક જ કૃતિ જુદાં જુદાં નામે અન્યત્ર નોંધાયેલી હોવાથી મેં તે તે નામે પણ આપ્યાં છે. બને ત્યાં સુધી કર્તાને જે નામ અભિપ્રેત છે તે નામથી હવે આ કૃતિઓ વિષે થોડુંક કહું છું: ઈરિયાવહિયવિર–આ નામ કર્તાએ આ કૃતિની પહેલી ગાથામાં આપ્યું છે, અને એ આ કૃતિ જઈશુમરહદીમાં હોવાથી એને અનુરૂપ છે. અનેક પાઈ કૃતિઓ એનાં સંસ્કૃત નામે ઓળખાવાય છે તેમ આ કૃતિ એમાં ૩૬ પડ્યો હોવાથી એના ઇર્યાપથિકીષત્રિશિકા એ સંસ્કૃત નામથી ઓળખાવાય છે. વિ. સં. ૧૬૨૯માં રચાયેલી આ કૃતિમાં સામાયિક પછી ઈરિયાવહી પડિક્રમવી કે પહેલાં એ બાબતની ચર્ચા કરી, એ પહેલાં પરિક્રમવી એવો નિર્ણય કરાયો છે. એનું વિશેષ સ્પષ્ટીકરણ એ આ નાનકડી કૃતિમાં આગમાદિના પાઠોડે કરાયું છે. આ મેદયસમિતિએ ગ્રંથક ૪૯ તરીકે પ્રવજ્યાવિધાન ઈત્યાદિ ૧૩ કલકો અને ધનવિજયકત આલાણશતકની પછી પત્ર ૧૫-૭૮અ માં આ લઘુ કૃતિ રોપજ્ઞ વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૨૭ માં છપાવી છે. આના પછી ઉક્રિય. મયઉસુત્ત કે જે ઔષ્ટ્રિકમતોત્સદ્દધાટન કુલક તરીકે ઓળખાવાય છે તે છે. ત્યારબાદ આ ફલક ઉપર સંસ્કૃતમાં અવચૂરિ છે. એના પછી જિનદત્તીય-કુલક, મૂલપુરુષવાદ અને ખરતરસામાચારી છે. ધર્મ સાગરગણિકૃત ઇરિયાવહિયવિઆર ઉપર ભાનુચન્દ્ર(?)ની વૃત્તિ છે એમ જિનરત્નકેશ(ભા. ૧, પૃ. ૪૦ )માં ઉલ્લેખ છે. “ખરતરગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય જયસમે વિ. સં. ૧૬૪૦ કે પછી ૧૬૪૪ માં ઈર્યાપથિકાષત્રિશિકા પણ વૃત્તિ સહિત રચી છે. આ કૃતિ ઉપર્યુક્ત કૃતિના ઉત્તરરૂપે હોય એમ ભાસે છે. ઇરિયાવહિયવિઆરની ૩પમી ગાથામાં આ કૃતિ વિ. સં. ૧૬૨૯ માં રચાયાને ઉલ્લેખ છે. વિશેષમાં આ ગાથામાં આને “સછિયબત્તીસિયા’ કહી છે. ૨ મી ગાથા પછી બત્તીસિયા રણુ” એવો ઉલ્લેખ છે તે બત્રીસ દાંતની સંખ્યા સૂચવનાર ગાયાંક છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30