________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 15 6 XLXALALALALNVXLXXLXXLakes સંયુક્ત અંક | સને 1952 થી શ્રી જૈનધર્મ પ્રકાશ ?? માસિકની પ્રસિદ્ધિ ની જ - તા. 25 મી મંજૂર થઈને આવવાથી, ડીસેમ્બર તા. 5 મીના માર્ગશીર્ષ માસના આ અંક પ્રગટ થયા પછી હવે પછીના પોષ-મહાને સંયુક્ત આ અંક તા. 25 મી જાન્યુઆરી પાસ વદિ 14 ને શુક્રવ ૨ના ૨ોજ બહાર પડશે . આ જીવનને સપર્શતા પ્રશ્નોને સંક્ષિપ્તમાં સમજાવતાં અવશ્ય વાંચો. પાંચ પુપે વસાવી લે. ત્રણ મહાન તકે 0-10-0 આદશ દેવ 0-10-0 સફળતાની સીડી 0-10-0 ગુરુ દર્શન 0-10-0 સાચું અ 0-12-0 લખેશ્રી જૈન ધમર પ્રસારક સભા-ભાવનગર શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, | [ નવી આવૃત્તિ-અર્થ સાથે ] . સભા તરફથી ઉપરોક્ત પૂજા બહાર પડેલ, તે ઘણા સમયથી શીલકમાં ન હોવાથી તેની આ સુધારેલી નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પૂજાનો અર્થ સ્વ શ્રી કુંવરજીભાઈને લખેલ હોવાથી સમજવામાં ઘણી જ સરલતા રહે છે. કિંમત પાંચ આના, પાસ્ટેજ અલગ, લખા. પસારક સભા-ભાવનગ૨ ખેદકારક સ્વર્ગવાસ ભાવનગરનિવાસી શ્રી પરમાણુંદ નરશીદાસ શાહ 58 વર્ષની વયે સ. 20 0 8 ના કાર્તિક શુદિ તેરસ ને રવિવારના રોજ સ્વર્ગવાસી થયા છે. તેઓશ્રી સ્વભાવે મિલનસાર, શાંત પ્રકતિના તથા વ્યાપારરસિક હતા. સ્વર્ગસ્થ હ લ માં જ અત્રેના સંધને ઉપાશ્રય બનાવવા માટે જમાદારની શેરીના પોતાના મકાનની અમુક જગ્યા અર્પણ કરેલ છે. આ ઉપરાંત અત્રેના મેટા જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનને તથા દાદા સાહેબમાં શ્રી ચંદ્ર પ્રભુને ગાદીનશીન કરવામાં ભાગ લીધો હતો, અને સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઈચછી તેમના સુપુત્ર બાબુભાઈ વિગેરે આપ્તજનોને દિલાસો આપીએ છીએ. મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ--ભાવનગર. For Private And Personal Use Only