Book Title: Atmanand Prakash Pustak 068 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ન ધર્મ પ્રકાશ, [ માર્ગશીર્ષ ધર્મસાગરગણુિના શિષ્ય પદ્મસાગરે સુબાધિકાની સમાલોચનારૂપે એક કૃતિ રચી છે, અને એનું અશ્લીલ નામ રાખ્યું છે એવું કંઈક સ્થળે વાંચ્યાનું મને ફરે છે. શું આનું જ બીજું નામ વિનયભુજંગમયૂરી છે કે પછી વિનયવિજયગણિનાં વિવિધ વિધાનની સમાલોચનારૂપ અન્ય કોઈ કૃતિનું આ નામ છે? અમૃતસાગરગણિએ વિનયભુજગમયૂરી રસ્યાનું કહેવાય છે તે કઈ કૃતિ ? ગુરુતત્વદીપક–આ નામની કૃતિ પટ્ટાવલીસમુચ્ચય(ભા. ૨, ૫ ૨૬૯)માં ધર્મસાગર.ણિની કેટલીક કૃતિઓની નોંધ લેતાં નિર્દેશાઈ છે, પણ એને પરિચય અહીં અપાયો નથી.. ગુરુતરવપ્રદીપદીપિકા–જે. સા. સં. ઈ.(પૃ. ૧૮૩)માં આની “ડરલોકીગુરુતપ્રદીપદીપિકા સવિવરણું” એમ નોંધ છે. એ જોતાં એ જિનરત્નકેશ (ભા. ૧, પૃ. ૧૦૭)માં નોંધાયેલી ગુસ્તવદીપિકા જ છે એમ લાગે છે. ગુરુતપ્રદીપિકા-જિનરત્નકેશ ભા. ૧, પૃ. ૧૦૭)માં સવિવરણ પિડશે. શ્લોકી એવા નામાંતરવાળી આ કૃતિની નોંધ છે. આ નામની સાર્થકતા બાબત અહીં એ ઉલ્લેખ છે કે ગુરુતત્વપ્રદીપને આધારે એની રચના થયેલી છે. આ કૃતિની પૂર્વે ૨ઉસૂત્રકંદકુદ્દાલ એવા અન્ય નામવાળી ગુરુતપ્રદીપની નોંધ છે. આના કર્તા ધર્મસાગરગણિ નથી, પરંતુ વિ. સં. ૧૬૦૬ માં લખાયેલી આનો હાથથી એમના કહેવાથી ઉતારાઈ લેવાયાની અહીં હકીકત છે. જેનાનંદ પુસ્તકાલયમાં ગુરુતત્ત્વ પ્રદીપની આઠ વિશ્રામ પૂરતી એક હાથથી છે. એમાં પ્રત્યેક વિશ્રામને અંતે આ કૃતિનું બીજું નામ ઉસૂત્રકંદકુદ્દાલ પણ અપાયું છે, પરંતુ કર્તાનું નામ નથી. પ્રવ ૫૦ મ(પૃ. ૧૧) માં એક હજાર જેટલા ગ્રંથાચવાળી ગુરુતરવદીપિકાની નેધ ધર્મસાગરગણિની અન્યાન્ય કૃતિઓ પૈકીની એક તરીકે છે. એ જ પડશકીની પત્ત વૃત્તિ હોય એમ ભાસે છે. (ચાલુ) ૧ મતભેદમાંથી મનેભેદ જન્મે એ દુઃખદ ઘટના છે. કોઈ વ્યક્તિના વિચારોનું ખંડન કરતી વેળા એ વ્યક્તિને અંગે ગમે તેવા વિશેષ વપરાય અને એને ઉતારી પાડવાની મનેદશા સેવવા સંયમી ગણતી વ્યકિત પણ તૈયાર થાય એ મેહરાજાને વિજય સુચવે છે. * ૨ આને અંગે મેં “કુમતિકુંદાલ, કુમતિમતકદાલ, ઉસૂત્રકંદમુદ્દાલ ઈત્યાદિ ” નામના લેખમાં થોડીક બાબત રજૂ કરી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30