Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુ-૪-મ-ણિકા. ૧ જીવનશિક્ષણ .. ... (લે. પૂ૦ મુનિશ્રી ચંદ્ર પ્રભસાગરજી મ૦ ) ૨ દેવીશતક અને શ્રી હેમચંદ્રસૂરિ ( પ્રે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ) ૩ ભગવાન મહાવીર અને જમાલી . ... ... ( શ્રી રતીલાલ મફાભાઈ–માંડલ ) ૬૪ ૪ કે’ ના પામ્યું' મમ .. | ... ( જમનાદા સ છોટાલાલ દુધવાળા-વડોદરા ) ૫ નવપદજીના પ્રાચીન ચિરવદન .. ( વિવેચનકાર પૂ૦ ૫. શ્રી રામવિયજી ગણી) ૭૧ ૬ બ્રહ્મવિહાર-બૌદ્ધ ધ્યાનયોગના એક લાક્ષણિક પ્રકાર. ( લે. પ્રોફેસર જયંતિલાલ ભાઈશંકર દવે. એમ. એ. ) ૭ લે કપ્રિય થવાની કળા... ( વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ બી. એ. ) ૭૪ એકવી સમા શ્રી શુદ્ધ મતિ જિનસ્તવન-સાથે. ... ( સ. ડૅ, વલલભદાસ નેણુસીભાઇ ), ૯ શ્રી વલભનિર્વાણુ કુડળી ગાયન,.. ...( લે. હસ્તીમલ કોઠારી ) ૧૦ સ્વીકાર સમાલોચના .. ૭૮ | નવાં થયેલાં માનવતા સભાસદો ૧ શેઠ છોટાલાલ ભાઈચંદભાઈ પેન I , ( મુંબઈ ) લાઈફ મેમ્બરે. ૨ શેઠ લીલચંદ અને પચંદ (કુરનર નીલગીરી ) ૫ શેઠ રૂપાજી ધરમચંદ જૈન રાણીબેનર ૩ શેઠ કરમશી હંસરાજ ( મુબઈ ) ૬ શેઠ રૂ પસંદ હીંદમલ જૈન રાણીબેનર ૪ શેઠ સાભાગ્ય ચંદ જગજીવનદાસ સુરેન્દ્રનગર ૭ શેઠ નવીનચંદ્ર રતનશી ભાવનગર આભાર, હાલમાં આચાર્ય ભગવંતશ્રી વિજયવહેલ મસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ અને તેમના સુશિષ્ય મુનિશ્રી હોંકારવિ જયજીના ઉપદેશથી શાહુ લ મીચંદજી નાહટાએ ગુરૂ મક્તિ નિમિતે સ્વ૦ આચાર્ય ભગવાનને ફેટો મૂકી પ્રકટ કરેલ ૫ માંગે મારા સભા સદો તથા માસિકના ગ્રાહકોને ભેટ આપવા માટે મેકરયા છે જે માટે ઉપાધ્યાયજી મહારાજને હાર્દિક આભાર માનવામાં આવે છે. ગુરુભક્તિ માટે નિવેદન શ્રી મહાવીર વિદ્યાલય મુંબઇ તરફથી સ્વ૦ આચાર્ય શ્રી વિજયવહેલભસૂરીશ્વરજી મહારાજના સ્મરણાર્થે એક મંચ તેઓ શ્રીની સ્વર્ગવાસનો પ્રથમ વાર્ષિક તિથિને દિવસે પ્રગટ કરવામાં આવશે, જેમાં સદગતના જીવનકાર્યની સમીક્ષા. ઉપરાંત સામાજિક, ધાર્મિક ક્ષેત્રની વિશિષ્ટ પ્રવૃત્તિ એના અવલોકન સાથે જૈન તત્વજ્ઞાન, ઇતિહાસ, સાહિય, કળા, સ્થાપત્ય અને જૈન સમાજના ઉત્કર્ષ' કેળવણી વગેરે વિષાના મનનીય લેખેને સ્થાન આપવામાં આવનાર છે તે માટે એક સમિતિ નીમવામાં આવી છે. શ્રી કથારત્નકોષ (ભાષાંતર દ્વિતીય ભાગ, ) કર્તા–શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ. જેમાં સમ્યકત્વના તેત્રીશ સામાન્ય ગુણે, પંચ અણુવ્રતના સત્તર વિશેષ ગુણો મળી પચાસ ગુણાનું સુંદરસરલ નિરૂપણ તથા વન, તેને લગતી પ્રાસંગિક, મૌલિક, અનુપમ નહિ' જાણેલી, સાંભળેલી, અનુસંધાન ટા. પા. . For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 37