Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વીર સૌં. ૨૪૯. " વિક્રમ સ, ૨૦૦૯. શ્રી આત્માનંદ પ્રકાશ. પ્રકાશક:—શ્રી જૈન આત્માનંદ સભા-સાવનગર શ્રાવણ-ઓગસ્ટ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન =>>ht< (આવા આવાને મારા વાલમ આવે—એ રાગ. ) તારા તારા હૈ। મુનિસુવ્રત સ્વામી તારા, શરણે આવ્યે પ્રભુજી દાસ તમારા. તા૦ ૧ મારા, હૈ પ્રભુ ! તું તારણહાર એક છે તારા શિવા મારે કાઇના નિવ સહારા. તા. ૨ હૈ જિનેશ્વર પ્રભુ ! દીનદયાળ તું કહા, સહુને તારણહાર પ્રભુ તુંહી ગણાય. તા૦ ૩ માતા પદ્માવતીએ પ્રભુ તુજને જાયા, હે નાથ ! અંજનવણું કરી તું સાચા. તા૦ ૪ શ્મન'તા ભવા કરી હું આ મનુભવ પાયા, ત્રણ જગતના નાથ પ્રભુજી તમને પાયેા. તા૦ ૫ હું વિભુ ! હવે તે સૌંસાર–સમુદ્રથી તારા, કૃપાનાથ દયાળ ! પ્રભુજી વિનતિ સ્વીકારી, તા ૬ શ્રી જૈન ખાળ મ’ડેલ કલ્યાણુ પસાયા, હૈ કૃપાનિધિ ! જવાનમલે તુજ ગુણ ગાયા. તા॰ છ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ... પુસ્તક પર મુ · અંક ૧ લે. જવાનમલ ફુલચંદજી કલ્યાણ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26