Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ પત મેતીશા પાકમાં મુંબઈના મેયર શ્રી ગણપતિશંકર દેસાઈના પ્રમુખપદે ઉજવાયો હતો અને વલ્લભવાણીનું પુસ્તક મુંબઈ આત્માનંદ જૈન સભા તરફથી આચાર્યશ્રીને સમર્પણ થયું હતું. 3. ડગનની કુશળતાથી એક આંખે તેઓ દેખતા થયા એ સમગ્ર જૈનસંધને માટે આનંદને વિષય હતે. ડે. ત્રિભુવનદાસ લહેરચંદે, સારિપુર અને મોગલાયનની બુદ્ધશિષ્ય તરિકે નહિ પણ જૈનધર્મી હતા, તેમજ અશોકના શિલાલેખ કહેવાય છે તે અશોકના નહિ પણ જૈનધર્મી સંપ્રતિ રાજાના છે તેમ ઐતિહાસિક સંશોધનથી સિદ્ધ કરી પ્રકાશમાં મૂક્યું છે. “સિરિમૂવલય” ગ્રંથને એક ભાગ કન્નડ ભાષામાં છપાય છે. આ ગ્રંથ ચેલાષા શાસ્ત્રી પાસે છે, તેમાં પ્રસ્તાવનારૂપે એંસી હજાર કનું મંગલપ્રાકૃત છે. ૭૧૮ ભાષામાં વાંચી શકાય છે. મૂળ ગ્રંથ અંક( સંખ્યા)ની સંજ્ઞામાં છે. પાંચ લાખ વીશ હજાર બ્લેક બીજા છે એટલે કે છ લાખ લેક ગ્રંથ ગણાય. અઢાર હજાર લોકને એક ખંડ પ્રકટ થયો છે. તેમાં સ્ત્રીને મુક્તિની અધિકારિણી ગણી છે. શ્રી ધીરજલાલ ટેકરસી ત્યાં જઈ આવ્યા અને નજરે જોઈ આવ્યા છે. આ સંબંધમાં જૈન સમાજના આગેવાન તરફથી કેમ કાંઈ સવિશેષપણે જાણવા પ્રયાસ થતો નથી. તે આશ્ચર્યજનક છે. બનારસ હિંદુ યુનિવર્સિટી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ તરફથી આગમિક, દાર્શનિક, વૈજ્ઞાનિક અને લેકભાષાની સાહિત્યકૃતિઓ-એ ચાર વિભાગે તૈયાર કરાવી જૈન સાહિત્ય પ્રકાશન કરવાનું અમલી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આઝાદ મેદાનમાં શ્રી મહાવીર જયંતિ મારપ્રધાન શ્રી શાંતિલાલ શાહના પ્રમુખપદે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ અને અન્ય સાધુઓની નિશ્રામાં ચારે ફિરકાના ઐકયપૂર્વક ઉજવવામાં આવી અને મધ્યમવર્ગના સાધર્મી બંધુઓના ઉતાર માટે પાંચ લાખના ફંડની જાહેરાત થઈ હતી અને પૂ. આચાર્યશ્રીની દૂધની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. ભારત જેને મહામંડળનું તેત્રીશમું અધિવેશન બલદાણામાં શ્રી તારાચંદ કંઠારીના પ્રમુખપદે ઊજવાયું હતું અને અગિયાર ઠરાવો થયા હતા. વડોદરા પાસે આકોટા ગામમાં પ્રાચીન પ્રતિમાઓ નીકળેલ છે પરંતુ તે સરકાર હસ્તગત હોવાથી પૂ. આ૦શ્રી વિજયધર્મ સરિ, અને મુશ્રી યશોવિજયજી તરફથી પ્રતિમાઓ મેળવવા માટે સંગીન રીતે પ્રયાસ થયો છે અને તે માટે શિલ્પ સ્થાપત્ય-રક્ષક સમિતિ નીમાએલ છે. કુંભેજ તીર્થસ્થળે તા. ૯-૧૦ મે માસમાં ભારતીય સ્વયંસેવક પરિષહનું સાતમું અધિવેશન થયું હત; પ્રમુખશ્રી મોતીલાલ વીરચંદનું પ્રવચન પ્રેરક હતું. કલકત્તામાં પૂ આ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની નિશ્રામાં ત્યાં નૂતન જિનાલયમાં પ્રતિમાજીઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા પંદર દિવસના મહાન ઉત્સવપૂર્વક થયા હતા અને સાડા પાંચ લાખ લગભગ રૂપિયાની ઊપજ થઈ હતી; મુંબઈમાં શ્રી આદીશ્વરજીના દેરામાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિની નિશ્રામાં પણ અંજનશલાકા થઈ હતી. જીવદયા મંડળી તરફથી શ્રીમતી રુકિમણી બહેન કે જેમણે વડી ધારાસભામાં પ્રાણીઓ પ્રત્યેની કરતા નિવારણને કાયદે કરવા બીલ રજૂ કરેલ છે તેમના પ્રમુખપદે મુંબઈમાં જીવદયાપ્રેમીઓનું સમેલન પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. અને પ્રસ્તુત બીલને અનુમોદન આપવામાં આવ્યું હતું. થાણામાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિના સાન્નિધ્યમાં ઉપધાન તપની આરાધના મહત્સવપૂર્વક થઈ હતી, તે સમયે પૂ૦ ૫૦ શ્રી સમુદ્રવિજયજીને આચાર્યપદવી સમર્પણ થઈ હતી. તેમજ અંધેરી તથા લાલબાગમાં પણ પૂ આ શ્રી વિજયપ્રેમસૂરિજીની નિશ્રામાં ઉપધાન તપની આરાધના થઇ હતી. ખંભાતમાં ગત વર્ષમાં પૂ આ શ્રી વિજયલધિસરિના સાનિધ્યમાં ઉપધાન તપની આરાધના થઈ હતી; મહોત્સવ ઉજવવામાં આવ્યો હત; પાંચસો લગભગ સંખ્યા હતી; તેમાં ખાસ કરીને જિનભક્તિપ્રધાન સરસ્વભાવી, ધાર્મિક વ્યક્તિ શેઠ રમણલાલ દલસુખભાઈ જે. પી. કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26