Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org ક્ષેત્ર-કાળ-ભાવમાં પરમશાંતિ, પરમસમાધિ, અને પરમસતાષરૂપ સમતા સેવીએ એટલે પરદ્રાદિમાં અનાદિથી પોતાપણું માનેલું છે તે સ્વદ્રવ્યક્ષેત્ર-કાળભાવમાં જ પોતાપણાની બુદ્ધિ થાય ત્યારે જ પરમ સ્વતંત્ર શુદ્ઘ શાંતિ તુષ્ટિ થાય. ( ૧ ) જને હા ભરતે જિનરાજ કે, નવમા અતીત ચાવીશીચે; જસ નામે હેા પ્રગટે ગુણરાશિ કે, ધ્યાને શિવ સુખ વિલસીયે; અપરાધી હૈ। જે તુજથી દૂર કે, પરિભ્રમણ દુ:ખના ધણી; તે માટે હા તુજ સેવા રંગ કે, હાજો એ ઇચ્છા ધણી. (૨) સ્પષ્ટા :-મા જંબુદ્રીપના દક્ષિણૢ ભરતમાં ચેાવીશીમાં નવમા દામેાદરસ્વામી નામે તીય"કર થયા જેનુ નામ સાંભળતાં અને જેના વચન હૃદયમાં ધારતાં નાનાદિક,ક્ષાંયાદિક અનંત શુદ્ધાત્મગુણુને જથ્થા પ્રગટ થાય અને જેના ધ્યાનથી એટલે દામાદર સ્વામીએ જે ધ્યાન કર્યું અને જે ધ્યાન શિવસુખ માટે બતાવ્યું તે ધ્યાન આદરીએ તેા ઉપદ્રવ રહિત શાશ્વત સહજ પરમાનદ સુખ વિલાસ પામીએ. તમારી આજ્ઞાથી જે વેગળા રહે છે તે તમારા તથા આત્મશુદ્ધતાના, અને મેાક્ષમાર્ગના અપરાધી થઇ ભવભ્રમણ કરતાં ભારે અને ધેરાં દુઃખ ભોગવવાના, તે માટે મારે તા તમારી અખંડ આજ્ઞા સેવવામાં રંગ રહેજો એ જ મારી પરમ જિજ્ઞાસા છે. (૨) મધરને હે! જીમ સુરતરુ લુખ કે, સાગરમેં પ્રવહેણ સમે ભવ ભમતાં હા ભવિજન આધાર કે, પ્રભુ દરશન સુખ અનુપમા; આતમની હા જે શક્તિ અન ંત કે, તેહ સ્વરૂપ પદે ધર્યાં; પારિણામિક હા જ્ઞાનાદિક ધમ કે, સ્વ સ્વકાર્ય પણે વર્યા. (૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, સ્પષ્ટા :–મારવાડની ભૂમિમાં કલ્પતરુની લું કહેતાં આમ્રવૃક્ષના ઝૂમખાં મળવાં દુલભ, તેમ આ દુઃષમકાળ પાંચમા આરામાં તારાં અનત જ્ઞાન, અનત ન્યાય અને પરમ દયામયી વનપર્યાયની લુ'એ મળવી ધણુા લેાકાને દુલ ભ જાણવી અને તમને પ્રબળ પુણ્યપસાયે પ્રભુવચનને લાભ થા તે આશ્રય' જેવું જાણી ચિત્તમાં આનંદ અને ઉલ્લાસ પામીએ છીએ, એટલે ભરસમુદ્રમાં ઝેલાં ખાતાને જેમ દ્રઢ પ્રવહણુ આવી મળે તેમ અમે પણ સંસાર સમુદ્રમાં ડૂબકીએ ખાતાને તારા સ્યાદ્નાદ વચનરૂપ દ્રઢ જહાજ આવી મળ્યું તે પણ પરમાનંદનુ જ કારણુ છે. ભવભ્રમણુ કરતા વિ જીવાને તારા જ આધાર છે અથવા તારાં પ્રરૂપેલાં શુદ્ધ વચન પ્રરૂપકના આધાર છે, પણ જે તારી આજ્ઞાથી ઉલટા દુમતીએના વચન આધારે વર્તે છે તેને તા જેમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને ક્ષાયરૂપ ખારું પાણી ભયુ છે એવા ભવસમુદ્રમાં પ્રત્યક્ષપણે ડૂબતા દેખીયે છીએ. તારી આજ્ઞામાં રહેવું એ જ તારું દર્શન તેથી જે સુખ પામીએ તેને સાંસારિક ઉપચરિત સુખની ઉપમા લાગી શકે નહીં. હે પ્રભુજી ! તમે આત્માની અનંત શક્તિ પૂર્ણ' પર્યાયે સ્વસ્વરૂપ પદે ધારણ કરી. અને તમે જ્ઞાનાદિક નિજ આત્મ અનંતધમ'ના પરિણામી થયા એટલે કારકચક્ર જે ઉલટું કરતુ હતુ. તે પલટી સુલટયું એટલે જ્ઞાનદર્શોન—ચરણાદિક આત્મિક અનંત ગુણે સહજ સ્વતંત્રતાએ અન્ય કારણુ વિના અને પ્રયાસ વિના સવે" સમય ધમધેાકાર પોતપાતાના કાર્યોંમાં લાગ્યા એટલે પરપારિામિકતાના અંશ માત્ર ક્યાં રહે? અર્થાત્ ન જ રહે. (૩) For Private And Personal Use Only અવિનાશી હા જે આત્માનં કે, પૂર્ણ અખંડ સ્વભાવને; નિજ ગુણના હા જે વર્તન ધ કે, સહજ વિલાસી દાવના; તસ ભાગી હા તું જિનવર દેવકે, ત્યાગી સર્વ વિભાવના;

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26