Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra . www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, સભા પેટૂના, લાઇક્રમે બરા, સાહિત્યસીરીઝ અને સભ્યોથી બલવત્તર બનતી ગઈ છે: સ૦ ૨૦૦૮ ના આસા વદ ૦)) સુધી ૬ર પેટ્ના, અને ૬૬૦ લાઇક્ મેબરા સહિત કુલ ૭રર સભાસદો છે; સસ્તાસાહિત્યની સીરીઝમાં ગત વર્ષમાં સ્વ॰ શેઠ શાંતિદાસ ખેતસી ટ્રસ્ટફંડ તથા શેઠ શ્રી જીવંતલાલ પ્રતાપસીની સહાયથી સીરીઝનું બીજું પુસ્તક પૂ॰ મુ॰ શ્રી ભાનુવિજયજીની મંગલમય લંબાણુ પ્રસ્તાવના સાથે નમસ્કાર મહામ ંત્ર પ્રકટ થઇ ચૂકયું છે; શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ભાષાંતર કે જે શેઠ ભાગીલાલ મગનલાલની સીરીઝ તરીકે તૈયાર થયું છે તે તેમને સમર્પણ કર્યા પછી ભેટ રૂપે પેટ્રન સાહેબે અને લામેખરા વિગેરેને અપાઇ ગયેલ છે. એ રીતે સ૦ ૨૦૦૯ માં શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ચિત્ર, જ્ઞાનપ્રદીપ ભા. ૩ જો, અને નમસ્કારમત્રની બુકો ભેટ તરીકે અપાઇ ગયા છે. નવા થનાર પેટ્રન સાહેને સં. ૨૦૦૫ થી સ. ૨૦૦૯ની ભેટાનાં તમામ પુસ્તકા સિલિકમાં હશે ત્યાં સુધી મળી શકશે. દ્વાદશારયચક્ર કે જે અઢાર હજાર શ્લોકના ગ્રંથ છે તે પરમપકારી મુનિરાજશ્રી પુણ્યવિજયજીની પ્રેરણુાથી સાહિત્ય-રત્ન મુ॰ શ્રી જ.વિજયજીના સંશોધનપૂર્વક લગભગ પ્રથમ ભાગ તૈયાર થઇ જવા આવ્યા છે, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર મૂળ ખીજો ભાગ પ* એથી ચાર તૈયાર થઇ ગયા, બૃહત્કલ્પસૂત્ર ભાગ છઠ્ઠો સાહિત્યરત્ન મુ, પુણ્યવિજયજીની વિસ્તૃત પ્રસ્તાવના સાથે પ્રકાશિત થઇ ગયા છે. સ્વ પૂ॰ મણિવિજયજી દાદાની પ્રાચીન પેઢીના વિદ્યમાન વારસ મુખ્ય શિષ્ય પૂ॰ આ॰ મ॰ શ્રી વિજયસિદ્ધિસૂરિજી કે જેમની ઉમ્મર લગભગ ૧૦૧ વર્ષની છે, તેમના પ્રશિષ્ય મુ॰ શ્રી ભુવનવિજયજીના શિષ્ય મુ॰ શ્રી જખૂવિજયજી છે, જે સસારી અવસ્થાના પિતાપુત્ર છે તથા ૧૦ દાદાગુરુ પ્ર૦ શ્રી કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય વિન મુ॰ શ્રી પુણ્યવિજયજી એ ઉભય મુનિરત્નાની કૃપા પ્રસ્તુત સભા તરફ ચાલુ રહી છે, જેથી એ ઉભય મુનિરાજેના સાહિત્યાહારના કા માટે સપ્રસંગ આભાર માનવામાં આવે છે. અનેકાંતવાદ ઇંગ્રેજી મૂળ નિબંધ સભા તરફથી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસી તથા ૧૦ શેઠ શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ ફંડની યાદગીરીમાં ઉપપ્રમુખ પ્રા॰ શ્રી ખીમચંદભાઈ ચાંપસીની દેખરેખ નીચે છપાય છે. જે ભારતમાં તથા યૂરોપ-અમેરિકામાં જૈનદર્શનનું રહસ્ય સમજવામાં ઉપયાગી થઈ પડશે. હજી સભાના સાહિત્યપ્રચાર સબંધમાં અનેક ત્રુટિઓ છે, જેમાં સસ્તા સાહિત્યની વિશાળ યાજના, આત્માનંદ પ્રકાશ માસિકને અખંડાનંદ જેવુ બનાવવા વિગેરે વિગેરે છે, પશુ તે સંજોગાવશાત્ પાર પડી શકી નથી; પરંતુ કહેવુ જોઇએ કે વિદ્વાન્ અને ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓ લખનાર લેખા ઉપર પણ નિર્ભર છે, આ અમારી ભાવના કુલિત થાય તેમ ઇચ્છીએ છીએ અને પ્રસ્તુત સભાના વયેાવૃદ્ધ કાર્યકર માનવતા મંત્રીશ્રી વલ્લભદાસભાઈ તરફ સુંદર સાહિત્ય પ્રકાશન માટે પૂ૦ ૦ મ૰ શ્રો વિષયલબ્ધિસૂરિ, પૂ૦ ૫૦ શ્રી કનકવિજયજીગણ, પૂ॰ સુ॰ શ્રી જમૂવિજયજી તથા ૫૦ ખુશાલચંદ વસ્તાભાઇ તરફથી સુંદર અભિપ્રાયા આવેલા છે, જે ગત વર્ષના આત્માનંદ પ્રકાશમાં પ્રસિદ્ધ થયેલા છે. તે ઉચિત વ્યવહાર તરીકે સાદર કરીએ છીએ તેમજ મા॰ પ્રમુખ શ્રી ગુલાબચંદ શેઠ, ઉપપ્રમુખા, મ ંત્રીવર્યાં અને વ્યવસ્થાપક કમિટિને પ્રસ્તુત વર્ષોમાં કરેલા પ્રશસ્ત કાર્યો માટે અભિનંદન ધટે છે. અતિમ પ્રાથના. વૈરાગ્યશતકમાં અનિત્ય ભાવનાની દૃષ્ટિએ એક રૂપક છે જેમાં “ ચંદ્ર અને સરૂપ બે બળદો, વિસા અને રાત્રિારૂપ ટિકાઓ દ્વારા મનુષ્યાના જીવન--કૂપમાંથી આયુષ્યરૂપ પાણીને બહાર કાઢી કાળરૂપ અર૯( રેંટ )ને ચલાવ્યા કરે છે. '' મતલબ કે ત્યાં પાંચ કારણેામાં વ્યવહાર કાળની મુખ્યતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26