Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ કે મણિ કા. ૧ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ને .. | ( જવાનમલ ફુલચંદ્ર ) ૨ નૂતન વર્ષનું મ’ગળમય વિધાન ... ... ... (શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ ) ૨ ૩ પૂ૦ આત્મારામજી મહારાજના પરિવારના ચોમાસા (B ૪ નવમાં શ્રી દામાદર જિન સ્તવન સાથે... ... ..... ( ડા. વલભદાસ નેણસીભાઈ ) ૯ ૫ વિક્રમની વીસમી સદીની સાહિત્ય પ્રવૃત્તિ .. ( પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ) ૧૧ ૬ મહાવીર જિન સ્તુતિ • • •• ... (સં. ભવાનભાઈ પ્રાગજી ) ૧૪ ૭ દીક્ષા ગીત ... .. (મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ ) ૧૩ - ૮ અમેરિકાના સંસ્કૃત પ્રોફેસેર મી. નેહરમન બ્રાઉનના પૂ. શ્રી - જખ્ખવિજયજી મહારાજ ઉપરના પત્ર, સ્વીકાર સમાલોચના ( સભા ) ૧૫ ૧૦ વતમાનું સમાચાર... | ( સભા ) ૧૬ ૧ શ્રી આમાનદ પ્રકાશનું તત્રીમંડલ આ સભાએ નીચે મુજબના સભાસદોનું નીમ્યુ’ છે. પ્રોફેસર ખીમચંદભાઈ ચાંપસીભાઇ એમ. એ. શાહ વિઠ્ઠલદાસ મૂળચંદ બી. એ. ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ શેઠ હરિલાલ દેવચંદ્ર શ્રી આત્માનંદ પ્રકાશ સંબંધી સધળે પત્રગ્યવહાર ૧ શ્રી આમાનદ પ્રકાશ તત્રીમંડળ ” એ નામે પત્રવ્યવહાર કરવા. શ્રી આત્માનંદ પ્રકાશ * છપાવવાના તથા પ્રકાશનના દિવસેએ પવિત્ર પયુષણાના દિવસે આવતા હાવાથી ( ભાદરવા-આસો માસના (૨-૩ ) અ' કે આસો માસમાં પ્રકટ કરવામાં આવશે. “ શ્રી આત્માન પ્રકાશ ના શાહુકાને ૫૧મા વર્ષની અમૂલ્ય ભેટ, ૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર ” બુક, જે પવિત્ર મત્રના શ્રદ્ધાપૂર્વક આરાધન–સ્મરણ-ધ્યાન-મનનના નિરંતર અભ્યાસથી સાંસારિક દુઃખો દૂર થતાં વૈભવ, લમી આગ્ય વગેરે સાંપડે છે અને આમ કલ્યાણ સધાતાં સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવામાં અમુલ્ય સાધન આ મહામંત્ર છે. તે બુક આરમાનંદ પ્રકાશના ગ્રાહકે ભેટ આપવાની છે. શ્રાવણ માસથી ગ્રાહકોને માસિકનું લવાજમ રૂા. ૩-૦-૦ અને બુક ગરવલે ન જાય તે માટે રૂા. ૦-૧૨-૦ પોરટેજ વી. પી. રૂા. ૩–૧૨–૦ કરી મોકલવામાં આવશે જેથી ગ્રાહક મહાશયાઓને સ્વીકારી લેવા નમ્ર સૂચના છે. પાછું વાળી જ્ઞાન ખાતાને નુકસાન નહિ કરવા ખાસ ભલામણુ છે. તંત્રીમ હળ. હાલમાં નવા થયેલા માનવતા લાઇફ મેમ્બરે. ૧. શાંતિલાલ ગંભીરદાસ મહેતા. ભાવનગર. ૪. શ્રી ખેતરવસી જૈન ઉપાશ્રય, ૨. ડૅ. ભાઈલાલભાઈ એમ. બાવીશી. પાલીતાણા. વહીવટકર્તા-ઝવેરી હરીલાલ જેસંગભાઈ પાટણ, . શેઠ ગાવિંદજીભાઈ પદમશીભાઈ. ઘાટકૅપર (મુંબઈ). ૫. શેઠ હીંમતલાલ ચુનીલાલ મુબઈ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 26