Book Title: Atmanand Prakash Pustak 041 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાચા સુખને મા કષાયાના જય કરી, ચાર ગતિના નાશ કરી; કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સાચે। આત્માનંદ-મેક્ષાનંદ મેળવી, પરમશાન્તિ-શાશ્વત સુખ-મોક્ષસુખ પામે ! એ જ શુભ ઉદ્દેશને લક્ષમાં રાખી નીચેના લેખ લખ્યા છે. ] 5 શુ આર્જ સંસારમાં પ્રાણીમાત્ર એક જ વસ્તુની ઇચ્છા રાખી રહ્યા છે: અમને સુખની પ્રાપ્તિ થાય. યદ્યપિ સુખની પ્રાપ્તિ માટેની ઇચ્છા નવીન કે આજની નથી; અનાદિકાળથી આ વાસદા ચે સુખની ઇચ્છા કરે છે, પરન્તુ અત્યારે સુખ અને શાન્તિની ઇચ્છા આપણે સાંભળીએ છીએ, એ દૃષ્ટિએ જ આપણે સુખને વિચાર કરવાના છે. આજે જ્યાં જ્યાં નજર નાખીએ છીએ ત્યાં ત્યાં દુ:ખ, દુ:ખ અને દુ:ખ જ નજરે પડે છે. શું ગરીબ કે તવંગર, રાજા કે રક; બધા ય સુખની ઇચ્છા કરી રહ્યા છે. જે મહાનુભાવા સુખની ઇચ્છા કરે છે તેઓ સુખની વ્યાખ્યા બરાબર સમજ્યા હશે કે કેમ એ તા વિચારણીય છે. કાઇ ખાવાપીવામાં સુખ સમજે, કોઇ પહેરવા આઢવામાં સુખ સમ છે, કાઇ ધનસંચય કરવામાં સુખ સમજે છે, કોઇ વિષયવિલાસના વિષનું પાન કરવામાં સુખ સમજે છે અને કાઇ રાજસમૃદ્ધિ, ભાગવિલાસ, બાગબગીચા, લાડી, વાડી અને ગાડીની મેાજમામાં સુખ માને છે. વાસ્તવિક રીતે એ ખરું સુખ તેા નથી જ; એટલા જ માટે આચાર્ય મહારાજ ક્રમાવે છે કે: गगननगरकल्पं सङ्गमं वल्लभानाम्, जलदपटल तुल्यं यौवनं वा धनं वा । सुजन सुतशरीरादीनिविद्युच्चलानि, क्षणिकमितिसमस्तं विद्धिसंसारवृत्तम् ॥ આકાશપટમાં જોવાતા વિવિધ ભાવા-પ્ર સગા જેવા કલ્પિત સ્ત્રીઓના સંગ છે. આ કાશમાં ઘેરાયેલાં વાદળા પવનના ઝપાટાથી વિખરાઇ જાય છે, તેવું આ યાવન અને ધન-લદ્દમી અસ્થિર છે. વર્ષાઋતુમાં વાદળાં જામ્યાં હાય, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘેાર અંધારી નિશા હાય, દિશા પણ દેખાતી ન હેાય; એમાં અચાનક વિજળીના ચમકારે થાય, એ જેમ ક્ષણિક હાય છે; પાછુ અંધારું ને અંધારું જ થઇ જાય છે તેમ આ સ્વજના, કુટુંબીઓ,પુત્રપરિવાર અને શરીર પણ ક્ષણિક અને અદૃશ્ય થઈ જનારાં છે. આખરે આખા સંસાર અનિત્ય છે એમ ઉપદેશે છે. હું ચેતન ! જેને તું તારું, તારું, તારું માની રહ્યો છે, જેમાં તું સુખ અને શાન્તિની મઝા માણી રહ્યા છે, તે બધુ અસ્થિર અને ક્ષણિક છે. વિજળીના ચમકારા જેવું ચપલ છે. આ સુખ તા ચાર દિવસના ચાંદરડા જેવુ છે. ૧૩ જે લક્ષ્મીને માટે તું દિવસ અને રાત પ્રચંડ પુરુષાર્થ કરે છે, જે કુટુ ંબીઓના સુખને માટે, લક્ષ્મીના સંચય કરવા તું દિનરાત અથાગ મહેનત કરે છે, ગમે તેવા પાપા કરતાંયે અચકાતા નથી, અનેક કાળાંધાળાં કરી અને સુખે ખાવાપીવા અને ઊંઘવાનુ યે છેડી ધમાધમ કરી લક્ષ્મી મેળવે છે એ કુટુ બીએ તારા પાપમાં લેશ માત્ર ભાગીદાર નથી થવાના. તારાં કરેલાં કર્મનું ફળ તારે જ એકલાને ભાગવવાનુ છે. યદિ તારે સાચા અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હાય, ખરેખરા સુખી થવુ હાય, સુખ અને શાન્તિના ભાકતા થવુ હોય તા આચાર્ય મહારાજના ઉપદેશ ગ્રહણ કર: धर्मे चित्तं निधेहि श्रुतकथितविधि जीव भक्त्या विधेहि, सम्यक् स्वतं पुनीहि व्यसनकुसुमितं कामवृक्षं लुनीहि । पापे बुद्धि धुनीहि प्रशमयमदमानशिढि, पिंढि प्रमादं, छिंधि क्रोधं विभिंधि For Private And Personal Use Only प्रचुरमदगिरींस्तेऽस्ति चेन्मुक्तिवांछा ॥ પ્રાત:કાલના મંદ મંદ સમીર વાય છે. આવા પ્રશાંત સમયે સૂરિજી મહારાજ એક સુંદર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26