Book Title: Atmanand Prakash Pustak 041 Ank 01 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra 弱 પુસ્તક : ૪૧ મુ : અંક : ૧ લા : www.kobatirth.org શ્રીઞાત્માનંદ પ્રકામા આત્મ સ. ૪૮ વીર સ’. ૨૪૬૯ નૂતન વર્ષ પ્રવેશાભિનંદન Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 For Private And Personal Use Only વિક્રમ સ’. ૧૯૯૯ : શ્રાવણ : ઇ. સ. ૧૯૪૩ : આગસ્ટ : વસંતતિલકા શબ્દો છે. જિનેશ્વર તણા ઉપકારકારી, દુઃખા હરે પરમ અમૃત કાર્ય કારી; દેવધર્મ ગુરુસાધકના જ સાથી, સંજીવની સમસઢા ગુરુદેવ વાણી. ૧ એ ભાવના પરમ ઉજ્જવલ આ સભાની, ચારિત્ર, જ્ઞાન, સુખવન્ત જિનેશવાણી; દેશેવિદેશ સઘળે પ્રસરે પ્રતાપી, સદ્ધ જૈન શ ઉત્તમતા રસાળી. ૨ જેણે અસંખ્ય શુભ ગ્રંથ મહાન દીધા, ને જ્ઞાન અમૃતરસે જન મુગ્ધ કીધા; સુજ્ઞાન જ્યાત શુભ દિવ્ય પ્રકાશ આપે, અજ્ઞાન સર્વ ભવનું પળમાં જ કાપે. ૩ સર્વ ગૃહે નિજ પ્રકાશ અમાપ આપે, દેશેવિદેશ કિરણાવલિ ભવ્ય વ્યા; આત્મા તણેા શુભ વિકાસ સદૈવ થાએ, સર્વ સ્થળે અજિત માનવ ગાન ગાઆ. ૪ અનુષ્ટુપ્— આત્માનંદે પ્રકારો જે સમાં દિવ્ય ભાવથી; ભાવ હેમેન્દ્ર એ અપે, ઉન્નતિ હા પ્રભાવથી. ૫ રચયિતા : મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ-પ્રાંતિજPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 26