________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( અનુસંધાન ટાઇટલ પેજ ૨ થી ચાલુ )
૪. સકલાહૂ ત્ સ્તંત્ર ( મૂળ )—શ્રી કનકકુશળગંણુની ટીકા સાથે. સંશાધનકર્તા પ્રાચીન સાહિત્યસંશાધક સાક્ષર શ્રીમાન પુણ્યવિજયજી મહારાજે તદ્દન શુદ્ધ કરીને પ્રકટ કરવામાં આવેલ છે. અભ્યાસીએ માટે અતિ ઉપયેગી છે, શાો સુંદર ટાઇપમાં મુદ્રિત થયેલ છે.
૫. શ્રી આગમસારિણી ગ્રંથ—અનેક તત્ત્વજ્ઞાનની જાણવા જેવી હકીકતે થી ભરપૂર ફા ૮, પાના ૧૩૨.
૬. સિદ્ધાંતરહસ્ય—તત્ત્વજ્ઞાન, દ્વારા વગેરે અનેક જાણવા જેવી હકીકતાથી ભરપૂર પાકા બાઇન્ડીંગને દળદાર ગ્રંથ. પાના ૨૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા સખ્ત માંધવારીના વખતે પણ આવા છ મેાટા સુંદર ગ્રંથા, મેાટા ખર્ચી કરી, પ્રકટ કરી, અમારા માનવતા પેટ્રન સાહેખા અને લાઇફ મેમ્બરાને ભેટ આપવાનું સભાએ સાહસ કર્યું છે. વ્યાપારીદષ્ટિએ આ સમ્રાના વહીવટ થતા ન હેાવાર્થી, ઊંચામાં ઊંચી કક્ષાના વિવિધ સાહિત્યનાં અનેક ગ્રંથા પ્રકાશન કરવાના અને આર્થિક દૃષ્ટિએ પણ અમારા ઉપરાક્ત સભાસદેાને સારામાં સારા ભેટના ગ્રંથાના દર વખતે વિશેષ વિશેષ લાભ કેમ મળે, એ હેતુ ધ્યાનમાં રાખેલ હેાવાથી તેમજ આ સભાના લાઇફ મેમ્બરે તે એક સુંદર ગૃહલાઇબ્રેરી પ્રેમ થાય તે વિચારથી ગમે તેવા પ્રસ ંગેએ પણ અનેક ગ્રંથેાની ભેટાના લાભ આપવામાં આવે છે. આ સભા પેાતાના સભાસદાને ગ્રંથાના જે માટા લાભ આપે છે, તે અમારા સભ્યા જાણે છે તેમજ તેવી ખીજી કાઇ સંસ્થા તેવા લાભ આપી શકતી ન હાવાથી આ સભામાં દિવસાનુદિવસ નવા સભાસદોની સખ્યા વધતી જાય છે,
અમારા માનવંતા પેટ્રન સાહેબે તથા લાઇફ મેમ્બરોને ઉપરના છ ગ્રંથ શ્રાવણ વિદે ૫ થી ધારા પ્રમાણે પાસ્ટેજ ખર્ચ સાથેનુ વી. પી કરી ભેટ મેકલવામાં આવશે, જે સ્વીકારી લેવા નમ્ર વિનતી છે.
lates
શ્રીમતી ગટ્ટામાઇના સ્વ વાસ
કલકત્તાનિવાસી શેઠ લક્ષ્મીચંદજી કર્ણાવટના ધર્મપત્ની શ્રીમતી ગટ્ટાભાઇ અષાઢ સુદિ એકમ તે શનિવારના રાજ સ્વĆવાસ પામ્યા છે. તેએ સ્વભાવે સરલ, સુશીલ અને વિનયી હતા. તેમજ દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેએાએ વીશસ્થાનક તપ, રોહિણી તપ, જિનકલ્યાણુક તપ, નવપદજી એ.ળી આદિ તપશ્ચર્યા પણ કરી હતી. તેએએ કલકત્તામાં તેમજ સૌરીપુરીમાં ધર્માંશાળા, શ્રા શત્રુંજય તી ઉપર મેતીશા શેઠની ટૂંકમાં એક દેરી બંધાવી મળેલ સુકૃતની લક્ષ્મીના સદુપયોગ કર્યાં છે. તેના સ્વÖવાસથી એક ધર્માનુરાગી બહેનની ખેટ પડી છે. તેના કુટુ અને દિલાસા દેવા સાથે તેમના આત્માની શાંતિ ઇચ્છીએ છીએ.
ભાઇ નેમચંદ ગિરધરલાલના સ્વ વાસ
ભાઇ તેમચંદ અઠ્ઠાવન વર્ષની વયે લાંબા વખતની ખીમારી ભોગવી ગયા અષાઢ વિ ૧૦ નાં રાજ પચત્વ પામ્યા છે. તેએ સ્વભાવે શાંત, મિલનસાર અને દેવગુરુધમ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તે આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેએના સ્વĆવાસથી આ સભાને એક સભાસદ બંધુની ખેાટ પડી છે. તેઓશ્રીના કુટુંબને દિલાસા દેવા સાથે તેમના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત ચાએ તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે.
For Private And Personal Use Only