Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 11
________________ અધ્યાય ૧ લે. એસા તા હમણાંજ તમે તમને પોતાને સુખી, સર્વ સાંસારિક પંચાતીએથી અલગ એટલે શાંત અને પ્રપંચાળથી મુક્ત, આત્મ સ્વરૂપને આળખા. ‘દેહથી આત્મા જુદા છે ત્યારે આત્માને દેહના ધર્માં ક્રમ લાગ્યા છે? અને જ્યારે અર્નાદ અધ્યાસથી તે લાગ્યા છે, તેા પછી તે કેમ રે ? ' એવી શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવે છે કે, પંચમહાભૂતના પિંડમાં રહેલા જીવાત્મા અંતઃકરણદ્વારા દેહના ધર્મને આત્મામાં અને પોતાના ધર્માને અંતઃકરણમાં દાખલ કરે છે, એટલે અજ્ઞાન એવી વિદ્યાએ કરી, જીવાત્મા દેહને પાતાના માને છે અને દેહ અહંભાવથી પાતેજ પાતાને કર્તા ભાક્તા માને છે. આ અજ્ઞાન વા અવિદ્યાને નાશ થયા વગર એ બે અલગ માની શકાતાં નથી, એજ મુક્તિ સામે મોટી મુશ્કેલી છે. એ આત્મભાવ-દેહાધ્યાસના નાશ થવાને માટે આત્મજ્ઞાનને! સતત પરિચય રાખવાની અને સદ્દગુરુના ખાધની જરૂર છે. આ એ કેવી રીતે એકમેક થઇ ગયેલાં છે, તેના ઉદાહરણ માટે કહે છે કે, તપાવેલા લાહના ગાળા જેમ અગ્નિના ધર્મવાળા થાય છે એટલે કે, સ્પર્શ કરતાં દઝાડે છે, ખાળે છે તેમજ અગ્નિ જે સ્વરૂપાદિક ધર્મથી રહિત છે તે ગાળાના સ્વરૂપાનુસાર મેાટે, નાનેા, ગાળ ખેડાળ કહેવાય છે અને તેમના ધર્મ એક ખીજામાં પ્રતીત થાય છે તેમ, દંડ અને આત્મા પણ એક બીજાના ધર્માં એક ખીજામાં મિશ્ર કરી એકરૂપતારૂપી અધ્યાસમાં મારૂં મારૂં' માની સંસારની માયામાં ખાથાં ખાધા કરે છે. શિવ-જીવતા વિવેક કરવા અને તેમના પૃથક્ક્ત્વથી એક ચિસ્વરૂપ શોધી તેમાં લીન થવું તેનું નામજ મુક્તિ અથવા મેાક્ષ છે. મુક્તિ કિંવા મેાક્ષ એ કંઇ એકાદી એવી વસ્તુ વિશેષ નથી, કે જે સહેજે પ્રાપ્ત થઇ નય; એ તા શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યુંછે તેમ અનેક જન્મોના અંતે તેમજ વેદાંતનું હરહમેશ રિશીક્ષન રાખતાં રાખતાંજ પ્રાપ્ત થાય છે. ચિત્ જડતી જે અનાદિ અધ્યાસ–અભ્યાસથી પડેલી જબ્બર ગાંઠ છે તે છેાડવી એનું નામજ મુક્તિ છે. શ્રી શિવ C

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 161