Book Title: Ashtaprakari Devpoojan Pustika 5
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 3
________________ W98098 (૩) ઉજ888' --------- ---- ----- - जिनेषु कुशलं चित्तम्, तन्नमस्कार एष च । प्रणामादि च संशुद्धि, योग बीजमनुतमम् ॥ જિનેશ્વરને વિષે કુશળ ચિહને મૂકવું. દાક જિનેશ્વરને વચનથી મરેકારવા જ જિનેશ્વરને કાયાથી પ્રણામ કરવા તે ત્રણે ગબીજ (મક્ષબીજ) ઉત્તમમાં ઉત્તમ છે. હું (પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ) –ગસમુચ્ચય J - ~~-~ર્ડ -: પ્રા સં ગિ કે : ના દૂતિ વંસિ, વંદનાત વાંછિતya: .. પૂગનાત્ પૂર: શ્રીમાન, વિનાક્ષાત્ સુકુમ || દર્શનથી દુઃખ ના થાય છે. વંદનથી વંછિત ફળ મળે છે, પૂજનથી પૂજ્ય બનાય છે, જિનેશ્વર સાક્ષાત કલ્પવૃક્ષ છે, દેવ પૂજા શા માટે? * સંસારમાં રાજા-મહારાજા, ચક્રવર્તી કે અબજોપતિ કે મોડપતિને પણ શાંતિ નથી. કોઈને દુઃખ પુત્રનું, સ્ત્રીનું, શરીરનું, ધનનું, અપયા વગેરે અનેક દુઃખોની પરંપરા સંસારમાં છે. એક ઓછી થાય ત્યાં બીજી ઉપાધી ઊભી થાય છે. મહાપુરુષોએ સંસારને અધુરો જ જણાવેલ છે. જે સંસારમાં સુખ લાગે છે, તે સુખ એ સાચું સુખ નથી, પરંતુ મૃગજળ, ઈદ્ર ધનુષ, પાણીના પર પેટા જેવું સુખાભાસ છે. (એક કવિ કહે છે, जो सुख को तुं सुख कहे, वो सुख तो सुख नहि । वो सुख तो दुःख का मूल हे, सुख हे अविनाशीमांहि ॥ * સાચું સુખ છે કયાં ? –કમની મુકતાવસ્થા મોક્ષ તે સાચું સુખ છે દેવોમાં ઇષ-અદેખાઇ છે. પિતાના કરતાં વધારે સુખી દેવને જોઈ–પતાને ઓછું લાગે છે જેથી તેમને શાંતિ નથી. દેવ મરીને પૃથ્વીકાય-અપકાય ને વનસ્પતિકાયમાં પ્રાયઃ મોટા ભાગના દેવો ઉત્પન્ન થઈ દેવભવ હારી જાય છે. છે : નારકી સદાય દુઃખમાં પડેલા છે અને તિય"ચે જે પરાધીન છે, જે વિવેક હિન છે તેને-આપણે સંસારમાં નજરે જોઈ રહ્યા છીએ. જ દેવ-નારકી-તિય ચ ને મનુષ્ય–ચારે મતિમાં કોઇને પણ સુખ નથી. મોક્ષ જે છે. કમથી મુકતાવસ્થા તે પાંચમી ગતિમાં સુખ છે, જે આવેલ જતુ નથી. ને પછી જન્મ મરણ કરવાં પડતાં નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38