Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

Previous | Next

Page 2
________________ ગ્રંથકાર [ મુ. શ્રી. જય'તવિજયજી ] ગુજરાતના ઇતિહાસવિદ અને પુરાત્ત્વવિદ વિજ્ઞાનામાં મુ. શ્રી. જય ંતવિજયજીએ પેાતાની ઘેાડીએ પણ સમર્થ કૃતિ દ્વારા અખ્ખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૈન આગમેાના ઊંડા અભ્યાસી, શાસ્રભાખી સાધુતાને જીવી જાણનાર, ભૂતકાળના ગૌરવસમા ખડેરાના આત્માને જાણનારા, પથ્થ રાના પ્રાણને વાંચનારા, અને શાસ્ત્રાના મને સ્પર્શનારા, એક એક પંક્તિને સમા–પુજીને મૂકનારા, વાણી ને વચનના અતિવ્યાપારથી પર રહેનારા નમ્ર સાહિત્યકામાં એમની ગણના છે. શાંતમૂર્તિ ’ના સુવિદિત ઉપનામથી જાણીતા મુનિરાજ જીવન અને કવન અનેમાં શાંત ને સ્વસ્થ હતા. મા મુનિરાજશ્રીને જન્મ કાઠિયાવાડમાં આવેલ પુરાણા વલ્લભીપુરમાં વિ. સ. ૧૯૪૦માં ઓસવાળ કુળમાં પિતા ભુરાભાઈ અને માતા જેઠીબાઈ ને ત્યાં થયા હતેા. તેમનું નામ હચ કે સત્તર વર્ષની ઉમ્મરે જ્ઞાનક્ષુધા સતેષવા ભારે તિતિક્ષા સાથે તે જુદે જુદે સ્થળે ફર્યાં. ભાવિના કાઈ માંગળ સંકેત હશે. તેઓને જ્ઞાનમૂર્તિ અને તપેામૂર્તિ શ્રી વિજયધસૂરીસુરજી લાધી ગયા. આ પાંગરતા તરુણને નણૅ દ્વિવ્ય પ્રતિભા લાધી ગઈ. વિ. સ. ૧૯૬૦ માં ગૂજ રાત છેાડી એ કાશી ગયા અને વ્યાકરણ, કાવ્ય, ન્યાય ને ધર્મ શાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. એ પંડિત બન્યા અને ત્યાં ચાલતી ચરોાવિજય જૈન પાઠ શાળાના ગૃહપતિ નિમાયા. ‘જૈનશાસન ’ પત્રના સ’પાદક થયા અને યથેાવિજય જૈન સંસ્કૃત ગ્રંથમાળાના સંચાલક થયા. સાથે પઢનપાઠન અને શાભ્રમનનમાં નિમગ્નતાએ એમને બ્રહ્મચારી સમાં. પ્રાચ ભાવે સાધુત્વ તરફ દોર્યા. વિ. સ. ૧૯૭૧માં હરખચક્રમાંથી મુનિ જયન્તવિજય સાચા. [હ ́ાન ખીજા ફૂલેપ પર Priv elibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 446