Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 4
________________ દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશનો ૧. ભોગવે તેની ભૂલ ૨. બન્યું તે ન્યાય ૩. એડજસ્ટ એવરીવ્હેર ૪. અથડામણ ટાળો ૫. ચિંતા ૬. ક્રોધ ૭. સેવા-પરોપકાર ૮. માનવધર્મ ૯. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૦. મૃત્યુ સમયે, પહેલાં ને પછી ૧૧. દાન ૧૨. ત્રિમંત્ર ૧૩. હું કોણ છું ? ૧૪. ભાવના સુધારે ભવોભવ ૧૫. દાદા ભગવાન ? ૧૬. વાણી, વ્યવહારમાં.... ૧૭. સત્ય-અસત્યના રહસ્યો ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત) ૧૯. પૈસાનો વ્યવહાર (સં.) ૨૦. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સં.) ૨૧. પ્રતિક્રમણ (સં.) ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.) ૨૩. કર્મનું વિજ્ઞાન ૨૪. પાપ-પુણ્ય ૨૫. પ્રેમ ૨૬. અહિંસા ૨૭. ચમત્કાર ૨૮. ક્લેશ વિનાનું જીવન ૨૯. ગુરુ-શિષ્ય ૩૦. નિજ દોષ દર્શનથી, નિર્દોષ ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાધ-ઉતરાર્ધ) ૩૪. આપ્તસૂત્ર (ભાગ ૧ થી ૫) ૩૫. પૈસાનો વ્યવહાર ૩૬. પ્રતિક્રમણ ૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૯. વાણીનો સિદ્ધાંત . ૨. રૂ. ૪. एडजस्ट एवरीव्हेर टकराव टालिए हुआ सो न्याय 1. 2. 3. 4. 5. भुगते उसी की भूल वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामी . ૬. મૈં ૌન હૈં ? ૭. कर्म का विज्ञान ... सर्व दुःखो से मुक्ति . आत्मबोध १०. ज्ञानी पुरुष की पहचान Adjust Everywhere The Fault of the sufferer Whatever has happened is Justice Avoid Clashes Anger Worries 6. 7. 8. The Essence of All Religion Shree Simandhar Swami Pure Love 9. 10. Death : Before, During & After... 11. Gnani Purush Shri A.M.Patel 12. Who Am I ? 13. The Science of Karma 14. Ahimsa (Non-violence) 15. Money 16. Celibacy : Brahmcharya 17. Harmony in Marriage 18.Pratikraman Flawless Vision Generation Gap 19. 20. 21. Apatvani-1 22. Noble use of Money 23.Trimantra 24. Life Without Conflicts 25. Spirituality In Speech ‘દાદા ભગવાત’ કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?”નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” આત્મજ્ઞાત પ્રાપ્તિતી પ્રત્યક્ષ લિંક પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 168