Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 212
________________ ૩૪૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૪૯ પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે એ તો મહીં હૂંફ જોઇએ. ત્યારે હૂંફની જ પંચાત છે. પ્રશ્નકર્તા: તો એ મોક્ષને આ બધાં બાધક આવરણ જ ને ? દાદાશ્રી : એટલે હૂંફ વગરનું જીવન, એનું નામ મોક્ષ. હૂંફ છે તે પરવશતા છે. આપણે એકલા હોઇએ તો નોકરને કહીએ કે ભઇ, અહીંયા આવીને સૂઇ જજેને ! એક દહાડો ન આવે તો આપણને મનમાં એમ લાગે કે બળ્યો, આ આવે તો સારું, બિચારો ! આખી રાત હું શું કરીશ ? આ હૂંફ હોય. પેલો પેણે સૂઇ જાય, ત્યાં આપણને શું આપે છે ? હૂંફ છે ને ! પ્રશ્નકર્તા : એ હૂંફ છે એ પણ ખાવા અને ઊંઘવા જેટલી માદકતા લાવે ? દાદાશ્રી : ના, એવું નહીં, ભય, કંઇ કો'ક આવશે, કંઈક થશે, શું પ્રશ્નકર્તા : દાદા, તમારી તો સરસ્વતી કંઇ કમાલ છે ? આવું તો સાંભળ્યું જ નથી કશે ! દાદાશ્રી : ન હોય, એ તો રકાબી-રકાબીઓમાં પડી રહે ને પેલું પેલામાં પડી રહે, પ્યાલા-રકાબીઓ જોડે એમાં પ્રેમ હોતો હશે ? પ્રેમ તો દાદાનો વધ-ઘટ ના થાય. ફૂલહાર ચડાવે તો ય વધી ના જાય ને કશું આડુંઅવળું કરીએ તો ય ઘટી ના જાય, એનું નામ પ્રેમ કહેવાય. એટલે અમે નિરાલંબ કહેવાઇએ, અવલંબન નહીં. પ્રશ્નકર્તા : દાદા, જે નિરાલંબ રહે, એને કુદરત પણ હેલ્પ કરેને ? દાદાશ્રી : કોઇ કોઇ જગ્યાએ હેલ્પ કરતું નથી. કોઇ કોઇની હેલ્પ કરે તો ત્યાર પછી એની શરમ રાખવી પડે. એનો ઉપકાર માનવો પડે. એ નિરાલંબમણું ના કહેવાય. હૂંફ લો તો જ્ઞાતીની જ ! પ્રશ્નકર્તા : એટલે જેને જ્ઞાનીની હૂંફ મળી હોય એ પછી એ જ્ઞાનીની હૂંફે હૂંફે પછી નિરાલંબ થઈ શકે ને ? દાદાશ્રી : થાયને ! નિરાલંબ થવાનો રસ્તો જ એ છેને ! પ્રશ્નકર્તા : જ્ઞાનીની હૂંફ ના મળે તો ? તો પછી નિરાલંબ ના થવાય ? દાદાશ્રી : તો બિચારો વહુની હૂંફ ખોળે, વહુની હૂંફ ના મળતી હોય તો ભઈબંધની ખોળે, પણ કો'કની હૂંફ તો ખોળને ! પ્રશ્નકર્તા : પછી એ ભટકી ના મરે ? જ્ઞાનીની હૂંફ ના મળે તો.... દાદાશ્રી : ભટકી જ મર્યા છેને કેવાં, જોને ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીની જ હૂંફ હોવી જોઈએ ? દાદાશ્રી : હા, પણ જ્ઞાની હોય નહીંને ! કો'ક કાળે હોય. થશે ? પ્રશ્નકર્તા ના દાદા, ધણી અને દીકરા માટે એવાં ભયને લીધે ક્યાં કરીએ છીએ ? એ મોહ નહીં, મોહ ? દાદાશ્રી : હા, એ મોહ તો ખરો. ભયને લીધે મોહ કર્યો છે. ભય ના હોત તો મોહ જ ના કરત. તેની હૂંફ ખોળે છે. પ્રશ્નકર્તા : એમાં પ્રેમ નથી ? દાદાશ્રી : ન હોય. પ્રેમ તો કોઇ જગ્યાએ હોતો હશે, બળ્યો ! પ્રશ્નકર્તા : આસક્તિ બધી ? | દાદાશ્રી : તો બીજું શું ? ત્યાં આ પ્યાલા પાસે પાસે પડી રહે, માટે બધા પ્રેમવાળા છે સામસામી ? જો રકાબીઓ જોડે સૂઇ જાય છે. એ પ્રેમવાળી હશે ?

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258