Book Title: Aptavani 05 06 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ આપ્તવાણી, તમામ ધર્મોનો સાર આપ્તવાણી દિવસે દિવસે બહુ ઊંચે ચઢશે. આખા જગતના ખુલાસાઓ એમાંથી જડશે. ક્રિશ્ચિયનોય આમાંથી પ્રાપ્તિ કરશે અને મુસલમાનોનું આમાંથી મળશે. એટલે આ આપ્તવાણીઓમાંથી આના આ જ લોકો તત્વ કાઢી લેશે, એની જ જરૂર છે. આપ્તવાણી વાંચીને તો કેટલાય માણસો કહે છે કે અમારે બીજું ધર્મનું પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. એટલે આ આપ્તવાણીઓથી જ ચાલશે બધું. આપણાં પુસ્તકો લોકોને હેલ્પબટુકરશે. તેથી મેં બધાને કહેલું કે હવે પુસ્તકો છપાય છપાય કરો એક વાર, છપાઈ ગયું કે, હવે એનાં ઉપરથી લોકો બીજા છાપશે. પણ આ ખોવાઈ જવાનું નથી હવે. આ વાત નહીંખોવાઈ જાય હવે. - દાદાશ્રી Illulu આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનની અસીમ જય જયકાર હો શ્રેણી શ્રેણી - આપ્તવાણી શ્રેણી - પ-૬ ૫-૭Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 222