Book Title: Apangna Ojas Author(s): Kumarpal Desai Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad View full book textPage 9
________________ લખવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. “અપંગનાં ઓજસ'ને ગુજરાતીમાં જેટલો આવકાર મળ્યો એટલો જ આવકાર હિંદીમાં પણ મળ્યો છે. હિંદીમાં આ પુસ્તકનો મેં “અપાહિજ તન અડિગ મન' નામે અનુવાદ કર્યો. એ પછી પ્રથમ આવૃત્તિ ૨૦૦૨માં પ્રગટ કરવામાં આવી. એની દ્વિતીય આવૃત્તિ ૨૦૦૫માં અને તૃતીય આવૃત્તિ ૨૦૦૬માં પ્રકાશિત થઈ છે. એ પછી ૨૦૦૯ના ઑગસ્ટમાં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ “ધ બ્રેવ હાર્ટ્સ’ને નામે પ્રગટ કર્યો અને એને પણ ઘણો બહોળો આવકાર મળ્યો. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં એક જ પુસ્તક એના લેખક દ્વારા લખાય તે કદાચ વિરલ ઘટના હશે. અપંગનાં ઓજસ'ની આ સાતમી સંવર્ધિત આવૃત્તિ અનેક સુધારા-વધારા સાથે નવાં રૂપ, રંગમાં પ્રકાશિત થાય છે. વાચકોને તે જરૂર ગમશે. અમદાવાદ ૨૧ માર્ચ, ૨૦૧૧ - કુમારપાળ દેસાઈ VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202