Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 397
________________ ૩૧૩ અનુભવ રસ તેની કાયા કરમાવા લાગે છે. તેની દેહડી થરથર ધ્રુજવા લાગે છે. દિવસરાત તેનો તલસાટ તેના પ્રિયતમ માટે હોય છે. સમ્યગ્દર્શન પહેલાંની જીવની આવી જ દશા હોય છે. કવિએ એ દશાનું સચોટ વર્ણન આ પદમાં કર્યું છે. 696969

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406