________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ
લગાવી. આ-ભાઈએ પણ બરાબર માર ખાઈને થાને આપી. ડીઆળ હાથમાં લઈને હર્ષમાં ઝીલે છે. તેટલામાં પાંચમા કાકે આ ઘડીયાળ તારી કે તારા બાપની નથી. આતે માર્ગમાં સરકી પડેલી છે. માટે અને આપી દે નહીતર એ માર મારીશ કે પંદર દિવસે પણ ઉભો થઈશ નહી. આ પ્રમાણે કઈ પણ થાએ આપી નહી નહી ત્યારે પાંચમાએ. તમાચા–લતે અને એટીએમને માર માર્યો. આ પ્રમાણે માર પડવાથી તમ્મરમૂછી આવી. ઘડીઆળ પાંચમો લઈને ચાલ્યા જાય છે. તેવામાં તેને પોલીસે પકડશે. પિલીશે માર મારી તે ઘડીઆળ છીનવી લીધી ત્યારે કઈ પ્રકારને ઉપાય ચાલ્યા નહી આસક્તિ અને અત્યંત રાગથી માર ખાનાર અને ઘડીઆળ માટે મારનાર બધાયે વિલખા પડયા. અને પરસ્પર પસ્તા કરવા લાગ્યા. પ્રથમ ઘડીઆળને ગ્રહણ કરનારે બીજાને તરત આપી તેથી તેણે માર ખાળે નહીં. અને આનંદમાં રહ્યો માટે ડહાપણુકુશલતા-પ્રવીણતા જે હોય તે અત્યંત રાગને ત્યાગ કરી પ્રતિકલતામાં અનુકુળતાને ધારણ કરે. ૨૮ સુખશાતા–અને શાંતિને પ્રાપ્ત કરવા અને રક્ષણ કરવા જતાં જે સત્ય-સંતેષ-સમતાદિ ગુણે હણાય તે તે સુખશાતા કે શાંતિની પણ કિંમત નથી.
અર્થત પરિણામે અશાતા અને અશાંતિ હાજર થવાની. માટે સત્ય-સંતેષ-સમવઘવાય એ રીતિએ સુખશાતા કે શાંતિ ખાતર વતન રાખવું તે ભયંકર જોખમ ખેડવા મરે
For Private And Personal Use Only