Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 464
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતર જ્યોતિ સાંકળના આંકડા મહેમાંહી પ્રતિબદ્ધ હોવાથી હજાર મણ પિલાદને ખેંચી શકે છે. અને માળ ઉપર લઈ જવા સમર્થ બને છે, પણ તે અકેડા પ્રતિબદ્ધ હાય નહી. છૂટા પડેલા હેય તે એક નાનું બાળક પણ તેને ઉપાડી ફગાવી દે છે. એટલે રઝળતે અટવાય છે. માટે આસક્તિને ઓછી કરી મિથ પ્રતિબદ્ધ સહકાર આપતા રહેવામાં માણસાઈની સાથકતા છે. અન્યથા તે પશુતા કહેવાય. તમારી પાસે સહકાર આપને વાની શક્ય સામગ્રી ન હોય તે કાયાથી સેવા મદદ કરે. માનસિક શુભેચ્છા રાખે કે કયારે હું સહકાર આપનાર બનીશ. તેના આર્થિક સંકટને ટાળનાર બનીશ, જે મને સાધન સામગ્રી મળે તે સાચા દિલથી જરૂર તેને મદદગાર થઉં. આ પ્રમાણે સાચા દિલથી શુભેચ્છા કરનારને ગ્ય સાધને મળી રહે છે. પરંતુ શુભેચ્છામાં પણ ખામી હોય ત્યાં એક બીજાને મદદ કેવી રીતે કરી શકે તેથી જ સમાજ જ્ઞાતિ, અને ધાર્મિકતાની પડતી થાય છે. એક અવાજ નહી ચવાથી શત્રુઓ આવી દબાવી પાડે છે. સંપીલા હોય તે શત્રુઓ તેઓની શક્તિને જાણી ભાગી જાય છે. એક છોકરી પાસે તેની માતાએ ગેળ મંગા. માટલામાંથી મેળ લઈને આવતાં ખાવાની ઈચ્છા થઈ થડેક ખાતા ગેળને ગેર નીચે પડશે. તેની સુગંધથી એક ઉંદર તેને ખાવા આવ્યા. તેવામાં ભમતે મકોડા પણ પડેલી ગોળની ગેર લેવા આવ્યે બંને લેવામાં જેર કરી રહેલ છે. ઉંદર બળવાન હોવાથી મંકોડાને લેવા દેતો નથી. એવામાં બીજા મકડા કીડીઓ મદદે આવ્યા. એક બે કીડીઓએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492