Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 484
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાંતર જ્યોતિ સામ વિનય કરે નહી તે પણ નાખુશ થતા નથી. કારણ કે તેઓને સ્વાર્થ સાધવ નથી. અને સ્વ દોષોને છુપાવવા નથી. પિતાનું કલ્યાણ સાધવા માટે રીતસર વિનયવાન હેાય છે તે નમ્રતાને ધારણ કરીને નિભી બનીને ગુરૂદેવને પુછે છે. હે ગુરૂદેવ મારૂં કલ્યાણ શ્રેય કયા આધારે સધાય?, સમ્યગજ્ઞાની ગુરૂ મહારાજ કહે કે, અરે ભાગ્યશાલી આવા પ્રશ્નને પુછનાર વિરલ હોય છે. સાંભળીને બરાબર ધારી રાખ! હું એક છું. પરિવાર રહિત સહાય વિનાને છું, મારું કલ્યાણ કેવી રીતે સધાશે, આ વલેપાત કદાપિ કરે તહી. પણ શકય પુરૂષાર્થ કરવામાં પ્રમાદ કરે નહી. ભાગ્ય પુરૂષાર્થને આધીન છે. મનુષ્ય-પુરૂષાર્થને આધારે ભાગ્ય વધારી શકે છે. અને સંસારના વિષય-કષાયમાં રગડાજગડામાં અન્યને છેતરવામાં જે પુરૂષાર્થ માને તે દુર્ભાગ્યને આમંત્રણ આપી દુઃખી બને છે ભલે એકાકી–પરિવાર વિનાને તેમજ સહાય રહત હોય, તે પણ જે દંભ કરતો નથી. વ્યભિચાર ચેરી જારી કરતા નથી અને જીનેશ્વરની આજ્ઞા મુજબ રીતસર ધાર્મિક ક્રિયામાં આરૂઢ થાય છે. તેઓનું કલ્યાણ સધાય છે. રાજાને પ્રભુને ગુન્હેગાર બનતે નથી તેથી ભાગ્ય વધતાં તેઓને અનુકુલતા મળી રહે છે. જે ચારી જારી કરતે હાય કરાવતા હોય, તેની અનુમોદનાપ્રશંસા જાહેરમાં પણ કરતે હેય-તેવાને એકાંત સ્થાનમાં રાખવા માટે અનુકુલતા કરી આપતું હોય, તેઓની પાસેથી સા પડાવી લેતે હેય-મસલત ખાનગી કરતે હોય તે સર્વે ચાર-વ્યભિચારની કટિમાં ગણાય છે. માટે તેવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492