________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૨૫ મીઠાશ ખાવાની ટેવ હોવાથી તેના શેઠથી છાની માની રીતે સાકરના ભાજનમાંથી સાકર ખાવા લાગ્યા. એકદા સાકર ખાતાં તેને શેઠ જોઈ ગયે. ઘેર ખાવા ગયો ત્યારે સાકરના ભાજનના ઠેકાણે ફટકડીનું ભાજન ગઠવ્યું. આ છોકરાએ ઘેરથી આવ્યા પછી દરરોજની ટેવ મુજબ સાકરનું ભાજન માની તેમાંથી એક ગાંગડ મુખમાં નાંખે શેઠ તેના તરફ જઈ રહેલ છે. પેલે મુખમાં ફટકડીને કાંકરે નાંખે પછી બહાર કાઢી શકતું નથી અને મુખે પીડા થયા કરે છે. શેઠે કહ્યું કે તારૂ મુખ આવું કેમ બન્યું છે. બેલાતું નથી પણ શેઠ જાણી જાય તે માટે ફટકડી કાઢી શકતા નથી. અને હું અરે, કરી રહેલ છે. શેઠે કહ્યું કે જોઈ તારી ચાલાકી. મુખમાંથી ફટકડીને ગાંગડા કાઢી નાંખ અને સાકર ખાવાની ટેવને દુર કર, મુખમાંથી ફટકડીને ગાંગડા કાઢી નાખ્યું પણ તેની પીડા ઘણા દિવસ રહી, પછી નાકર સાકર ખાવાની ટેવ ભુલી ગયે. કફજે પડતે હતિ તે બંધ થશે અને શરીર પુષ્ટ બન્યું. બીજા છોકરાને જમી ખાઈ રહ્યા પછી હિંગાષ્ટક ચૂર્ણ ખાવાની ટેવ પડી હતી તે વિના તેને ચાલતું નહી. એક દિવસ ડબ્બીમાનું ચૂર્ણ ખતમ થયું. તેથી તેની માતાએ તે ડબ્બીમાં સુદર્શન ચૂર્ણ ભર્યું હતું. આ ભાઈ. ભેજન કરી રહ્યા પછી હિંગાષ્ટક ચૂર્ણ માની તે ડબ્બીમાંથી ચૂર્ણને કાકડે લઈ મુખમાં નાંખે. મુખ ઘણુ કહુક થએલ હેવાથી
શૂ શું કરે છે ત્યારે ખીજાઈને કહેવા લાગે કે હિંગાષ્ટક ચૂર્ણના બદલે સુદર્શન ચૂર્ણ ખાવામાં આવ્યું. હિંગાષ્ટક ચૂર્ણ કયાં છે માતાએ કહ્યું તે તે ખલાસ થયું અને તે ડબ્બીમાં સુદર્શન
૧૫
For Private And Personal Use Only