Book Title: Antar Vaibhav Author(s): Chitrabhanu Publisher: Divyagyan Sangh View full book textPage 5
________________ સમાવ્યા અને સર્વત્ર વનિવર્ધકયંત્રની બેઠવણી કરી. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સાંભળતા જ રહ્યા. ત્યાં આપેલાં પ્રવચનમાંથી પ્રથમનાં આઠ પ્રવચને જે દિવ્યદીપમાં પ્રગટ થતાં રહ્યાં છે તે આ પુસ્તિકામાં પર્વના ટાણે અક્ષરદેહ પામે છે. - આ અમૃતવચનને અત્યંત શ્રમ લઈ ટેપ પરથી ઉતારી આપવા બદલ કુ. વસલાબહેન અમીનને આભાર સહેજે મનાઈ જાય છે. પૂ. ગુરુદેવના આશયને જાણતાં અજાણતાં કોઈ અન્યાય થયે હોય તે અમે ક્ષમા ચાહીએ છીએ. સંવત્સરી મહાપર્વ સં. ૨૦૨૫ લિ. | દિવ્ય જ્ઞાન સંઘના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130