Book Title: Ank Shastra Darshan Author(s): Ranchodbhai Punambhai Patel Publisher: Ranchodbhai Punambhai Patel View full book textPage 3
________________ તમારી જન્મ તારીખ, જન્મ માસ, જન્મ લઈ અને તમારા નામ અને સહી ઉપર તમે તમારા સ્વભાવ, ગુણધર્મો, ઉણપ) અને ભવિષ્ય સહેલાઈથી જાણી શકા. જ્યાતિષની માફક અઘરા ગણિતની જરૂર પડતી નથી. તમે તમારા સારા અને ખરાબ સમય, સારા અને નરસા દિવસા તથા વર્ષો, કાની સાથે પ્રેમ લગ્ન કે ભાગીદારી કરવાથી લાભ કે નુકસાન થશે, તબિયતમાં કયારે અને કેવી જાતના સારા-નરસા ફેરફારો થશે વગેરે જાણી શકા કોઈ અગત્યના કામ માટેની મુલાકાત, ઇન્ટરવ્યુ તથા ઉપરી અધિકારી સમક્ષ પ્રમેાશન વગેરેની માગણી ક્રા સમયે નક્કી કરવી તે પણ તમે જાણી શકશા, તમારા માટે ક્રયા સ્થળા, શહેરો અને સસ્થાઓ ભાગ્યશાળી કે ભાગ્યહીન છે તે પણ સહેલાઈથી જાણી શકાશે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 286