________________
શ્લોકપ્રમાણુ સંસ્કૃતમાં જ્યાનંદચરિત્ર રચ્યું તે ઉપરથી આ રાસ રચાચે છે, એમ કવિ પાના ૨૧૦ માં ગાથા ૧૩૮–૧૩૯ માં જણાવે છે. શ્રી મુનિસુન્દરસૂરિના જ્યાનંદચરિત્ર ઉપરથી શ્રીપદ્યવિજય કવિએ પણ સંવત્ ૧૮૫૮માં જયાનંદરા ર છે, જે આના કરતાં બહેળા વિસ્તારથી પોષાયેલે છે. આ ઉપરાંત રા. મનસુખ કિરચંદ મહેતા અને રા. મેહનલાલ દલીચંદ દેશાઈની રાસમાળાઓમાં જયાનંદરાસ કર્તા ચાંતકમુનિ અને ચાનાકકવિ એમ નોંધાયેલાં છે. પણ તે તપાસવું બાકી રહે છે કે, કવિ વાનાજીનાજ ચાતક અને ચાનાક એવાં નામે નેંધાયા છે, કે તેઓ પૃથક પૃથક કર્તા છે. અને મળેલી બધી પ્રતોમાં કવિ વાન, વાના, વાને, એવાજ રૂપે હતા કે જે રૂપિ રાસ જેવાથી જણાઈ આવે છે.
પ્રો લખતી વખતે જેમ લહિયાઓ “જ, ૫, ,” એ ત્રણે અક્ષરેને એક સરખાં લખે છે તેમ, “, ” માં પણ કરી દે છે. આથી કદાચ “ચાના, વાના” ને તફાવત પડ હોય ! પરંતુ અગાઉ “ક” હોવાથી શું ખરૂં હશે, તે દરેક પ્રતે તપાસ્યા વિના નજ સમજી શકાય.
શ્રી વછરાજ-દેવરાજ, પહિલે અક્ષર લાભને એ, માહંતડે લક્ષ્મીસાગરસૂરિ; બીજે ભવને જાણી, ત્રીજે પુણ્યવંત બીજલું છે. માëતડે. આગલિ સમય ઠવિ. ૪.” પાનું ૨૫૩. • રાસાના છ ખંડ છતાં પણ માત્ર એક જ સ્થળેથી ઉપર મુજબ કર્તાનું નામ લાવણ્યસમય, એવું નીકળે છે. તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org