Book Title: Ajitrabhu Charitram
Author(s): Devanandsuri, Vinaypurnashreeji
Publisher: Omkarsuri Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ संशोधने व्यस्तकरारविन्दं, सत्त्वोपकारे रतहृत्सरोजम् । मेधाविपङ्क्यचितपादपद्मं वन्दे सदा श्रीमुनिचन्द्रसूरिम् ॥ પરમોપકારી, પથદર્શક, પ્રતિસમયાવિસ્મરણીય, સંશોધનપ્રેમી, કરૂણાનિધિ પ.પૂ.આ.ભ. શ્રીમુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! અમારા જેવા અજ્ઞાની જીવો પર કરૂણાદષ્ટિ કરી. આપના અમૂલ્ય સમયનો ભોગ આપી સતત-સતત પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન દ્વારા આપશ્રીએ જ આ માર્ગે અમને પા-પા પગલી મંડાવી. અને હંમેશ જ્ઞાનમાર્ગમાં આગળ વધારવા માટેના પ્રયત્નો પણ આપશ્રીએ જ કર્યા. જ્યારે જ્યારે અમારો ઉત્સાહ મંદ પડ્યો. ત્યારે ત્યારે આપશ્રીએ જ ઉત્સાહવર્ધક વાક્યો દ્વારા અમારા ઉત્સાહને વધારવાનું કામ કર્યું. આપશ્રીની જ કૃપાદૃષ્ટિ અને આશિર્વાદનું આ ફળ છે. આપશ્રીના ૫૦ વર્ષના સંયમપર્યાય નિમિત્તે આપના હસ્તારવિંદમાં આપનું જ આપને અર્પણ - સમર્પણ કરતા અમે ધન્યતા અનુભવીએ છીએ. લિ. કૃપાકાંક્ષી કુલશિશુ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 502