________________
જવાબ હોય કે અજિતચરિતનું કામ ચાલુ છે ને? વિહારમાં સાથે રહેવાના પ્રસંગે સ્થાને પહોંચી દર્શનાદિ કાર્ય પૂર્ણ કરી જ્યારે પણ અ.ચ.ની શંકાના સમાધાનાર્થે પૂજ્યશ્રી પાસે જતા. ત્યારે તરત જ સ્વકાર્ય એક બાજુ મૂકી સુંદર સમાધાનો આપતા. શારીરિક થાક હોવા છતાં જેઓશ્રીએ આરામની પણ ક્યારેય દરકાર કરી નથી.
સુરત - ચાતુર્માસના પ્રસંગે પણ ગમે ત્યારે ગમે તેટલી વાર પૂજ્યશ્રી પાસે જઈએ ત્યારે પણ સંશોધનકાર્ય એક બાજુ મૂકી અમૂલ્ય સમયનો ભોગ આપતા. આ રીતે સ્વયં ની વ્યસ્તતામાં અને ક્યારેક શારીરિક અસ્વસ્થતામાં પણ અસીમ વાત્સલ્યથી પ્રસન્નતાપૂર્વક જેઓશ્રીએ સમાધાન આપી અનન્ય ઉપકાર કર્યો છે.
પૂફની ઝેરોક્ષ કરાવવી, પ્રેસમાં મોકલવું, અમને પુનઃ મોકલવા આવા કાર્યો પણ જેઓશ્રીએ ઉદારહૃદયથી કર્યા. અને આ રીતે સ્વયં અંગીકૃત કરેલા વચનને પ્રારંભથી પૂર્ણતા સુધી નિભાવ્યું. પરિણામે આ ગ્રંથ સંપાદન થઈ શક્યો છે.
સંશોધન અને તુલના આ ગ્રંથના શુદ્ધીકરણ માટે અમે જે જે ગ્રંથોનો આધાર લીધો છે. તે અને આ ગ્રંથના તે તે વિષયની સાથે અન્ય જે ગ્રંથોની સમાનતા છે. તે નીચે મુજબ છે.
સર્ગ-૨ માં – વધુવૈરચે સીર્તિ-સવિનયથા તેમજ સगारुडिकनी अन्तरङ्गघटना.
સર્ગ ૩ માં – યોનિ-લુન્નવર્ણન. સર્ગ ૪ માં – ધર્મ ધનમિત્રથા.
સર્ગ ૬ માં – વૃતર્કવિપાવે વસુમતીથા, શ્રવણેન્દ્રિયે સુભદ્રકથા, चक्षुरिन्द्रिये लोलाक्षकथा, रसनेन्द्रिये रसलोलकथा, घ्राणेन्द्रिये गन्धप्रियकथा, स्पर्शनेन्द्रिये सुकुमालिकानृपकथा.
સર્ગ ૭ માં – મુખ્યત્વમાંજો અમરત્તમકથા.