________________
ઉપરોક્ત સર્વે કથા વગેરેનું ઉપદેશમાલા(પુષ્પમાલા)માં રહેલી છે તે કથાઓની સાથે ઘણું સામ્ય છે. ઉપદેશમાલા ગ્રંથ પ્રાકૃતમાં છે. પણ તેમાં તે કથાઓ વાંચતા ઘણી જગ્યાએ તો એવું જ લાગે કે આ ગ્રંથમાં પ્રાકૃતનું સંસ્કૃતમાં રૂપાન્તરણ થયું ન હોય? તેમજ ઉપદેશમાલામાં બન્યું, લક્ષ્મી,
સ્ત્રી વગેરેના વૈરસ્થમાં દષ્ટાંતો આપ્યા છે. તેજ રીતે અહીં પણ સર્ગ - ૨ માં છે. કેવલ કથાઓની ભિન્નતા છે. દષ્ટિકોણ એજ છે.
સર્ગ - ૧. મન્નક્ષેત્નશવાળાનું શાંતિનાથચરિત્ર (પૂ. માણિક્યચંદ્ર સૂ.મ) અને મુનિસુવ્રતસ્વામિચરિત્ર (પૂ. વિનયચંદ્ર સૂ.મ) માં રહેલી મફર્તનશwથાની સાથે ઘણું સામ્ય છે. ક્યાંક શબ્દથી સામ્ય છે. ક્યાંક શબ્દ બદલાયા છે. અર્થ એ જ રાખ્યો છે. ક્યાંક પ્રયોગ બદલાયા છે. અને
ક્યાંક થોડું વિસ્તૃત વર્ણન છે. પૂ. ગણિ તીર્થભદ્રવિજય મ.સા. દ્વારા સંપાદિત “શ્રીમન્નવસ્તારિત્રસદ પણ આ કથાની શુદ્ધિ માટે ઉપકારક બનેલ છે.
વાવમાતાથાનું મુનિસુવ્રતસ્વામિચરિત્રમાં રહેલી તે કથાની સાથે ઘણું સામ્ય છે. (આ કથા સુપાસનાચરિયમાં પણ છે) ના જૈતુથાનું કથારત્નસાગરમાં રહેલી તે કથાની સાથે તેમજ મિત્રત્રલેથા અને શ્રાદ્ધતિમવિનનું વાસુપૂજયચરિત્ર (પૂ. વર્ધમાન સૂ.મ.) ની સાથે સામ્ય છે.
સર્ગ - ૨. મીડવત્તાનું ઘટનાઓના વર્ણનની અપેક્ષાએ અને પાત્રો વગેરેના નામની દૃષ્ટિએ વસુદેવહિંડીની સાથે સામ્ય છે. તે ઉપરાંત મુનિસુવ્રતસ્વામિચરિત્રમાં રહેલી તે કથાની સાથે આ કથાનું ઘણી જગ્યાએ શબ્દશઃ સામ્ય છે.
જેમ કેઅજિત ચ૦ રા૩૯૧. મુનિ) ચ૦ રા૯૯ आदेशं देहि तं चौरं, त्वत्पादान्तमुपानये ॥ (उत्तरार्द्ध) અજિત ચ૦ રા૩૯૫. મુનિ, ચ૦ રા૧૦૩ दिवसानतिचक्राम, विक्रमैकधनः स षट् ॥ (उत्त०)