Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિનીતવિજયજી શારદ સાર દયા કરી, માત આપે અવિરલ વાણી હો; બીજે જિન મનમાં વસ્યા, ગુણ ગાઉં ગુણામણિ ખાણ હો મનમોહન જિનછ મન વસ્યો, વિજયા રાણીનો નંદ હી; સોભાગી મહિમાની, મનવાંછિત, સુરત, કંદ છે. મન પર ચસિય પચાસ ધનુષનું, દેહ માન સેવન સમાન હો; બહાર લાખ પૂરવતણું, આઉં પૂરણ પુન્યનિધાન હે. મન૦ ૩ મુખ શારદા ચંદલો, ગતિ છવ્યો તે ગજરાજ હો; જાણું ચરણશરણ આવી વીનવે, પશુષ હરે જિનરાજ છે. મન ૪ મોહન મૂરતિ તાહરી, સુખદાઈ નયનનંદ હે; જોતાં તૃપ્તિ ન પામીએ, જિમ ચતુર ચકેરા ચંદ હો. મન ૫ સાચે સયણ તું માર, તાહર દિલ હોય ન હોય તો મુજ સરીખા તુજ લાખ છે, મુજ મન અવર ને કેય હો. મન. ૬ મિત્ર એક તું માહરે, તુજ “દી પરમાણુંદ છે મેરવિજય ગુજરાય, શિષ્ય વિનીત કહે ચિરાનંદ હો. મેનૅન્ટ છે (૩૪) મહીમાં મહિમા ગાજતે, જિંદા મારા. તુજ ગુણ ગણ વિખ્યાત હ. અનુભવ પ્રગટો ચિતમાં, રાજિદા. ભાગી મુજ મન ભ્રાંત હો; સગુણ સનેહી પ્યારો, મનને મોહનગારે, સાહેબા રાજિદા મેરા જુહાર અજિત જિણુંદ હો. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143