Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
એ પ્રમાદસાગરજી
વંદુ અજિત જિણુંદ, મૂરતિ અવલ બનીરી; આવ્યો છું પ્રભુ પાસ, તારક બિરુદ સુરી; જિતશત્રુ નૃપ જાત, વિજયા માત ભલીરી, ગજલંછન અભિરામ, દેખી આણ ફળીરી. ૧ નગરી અયોધ્યા સ્વામી, કમા કનક જસીરી; સેવકને એક વાર દેખ નયન હસીરી; પૂરવ બહાર લાખ, જીવિત અસ સુણેરી, સાઢા ચારસે ચાપ, દેહનું માન ભરી. ૨ પંચાણું ગણધાર, દીપે દેવ જસારી; હુવા સંજમી એક લાખ, માહરે હદયે વસ્યારી; મહાજક્ષે મહિમાવંત, અજિતા નામે સુરીરી, પૂજે પ્રભુના પય, અહનિશ પ્રેમ ધરીરી. ૩ સહુ ત્રણ લાખ, સાચી શિયલવ તરી; ઉપર વીશ હજાર, હેજે તાસ નતિરી; વળગ્ય છું પ્રભુ પાય, કીજે સેલ ચડેરી, બાંહ્ય રહ્યાની લાજ એ છે રીત વડેરી, ૪ પંચમ કાળે નાથ, પાપે પુન્ય ભરેરી; પંચમી ગતિ દાતાર, પંચમ જ્ઞાન ધરેરી; પ્રમેહસાગર નમે પાય, વારંવાર લળીરી, નિર્મલ સમકિત શુદ્ધિ, તુજથી પાય ભલીરી. ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143