SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) એ પ્રમાદસાગરજી વંદુ અજિત જિણુંદ, મૂરતિ અવલ બનીરી; આવ્યો છું પ્રભુ પાસ, તારક બિરુદ સુરી; જિતશત્રુ નૃપ જાત, વિજયા માત ભલીરી, ગજલંછન અભિરામ, દેખી આણ ફળીરી. ૧ નગરી અયોધ્યા સ્વામી, કમા કનક જસીરી; સેવકને એક વાર દેખ નયન હસીરી; પૂરવ બહાર લાખ, જીવિત અસ સુણેરી, સાઢા ચારસે ચાપ, દેહનું માન ભરી. ૨ પંચાણું ગણધાર, દીપે દેવ જસારી; હુવા સંજમી એક લાખ, માહરે હદયે વસ્યારી; મહાજક્ષે મહિમાવંત, અજિતા નામે સુરીરી, પૂજે પ્રભુના પય, અહનિશ પ્રેમ ધરીરી. ૩ સહુ ત્રણ લાખ, સાચી શિયલવ તરી; ઉપર વીશ હજાર, હેજે તાસ નતિરી; વળગ્ય છું પ્રભુ પાય, કીજે સેલ ચડેરી, બાંહ્ય રહ્યાની લાજ એ છે રીત વડેરી, ૪ પંચમ કાળે નાથ, પાપે પુન્ય ભરેરી; પંચમી ગતિ દાતાર, પંચમ જ્ઞાન ધરેરી; પ્રમેહસાગર નમે પાય, વારંવાર લળીરી, નિર્મલ સમકિત શુદ્ધિ, તુજથી પાય ભલીરી. ૫ For Private And Personal Use Only
SR No.008512
Book TitleAjitnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1976
Total Pages143
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy