________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિનીતવિજયજી શારદ સાર દયા કરી, માત આપે અવિરલ વાણી હો; બીજે જિન મનમાં વસ્યા, ગુણ ગાઉં ગુણામણિ ખાણ હો મનમોહન જિનછ મન વસ્યો, વિજયા રાણીનો નંદ હી; સોભાગી મહિમાની, મનવાંછિત, સુરત, કંદ છે. મન પર ચસિય પચાસ ધનુષનું, દેહ માન સેવન સમાન હો; બહાર લાખ પૂરવતણું, આઉં પૂરણ પુન્યનિધાન હે. મન૦ ૩ મુખ શારદા ચંદલો, ગતિ છવ્યો તે ગજરાજ હો; જાણું ચરણશરણ આવી વીનવે, પશુષ હરે જિનરાજ છે. મન ૪ મોહન મૂરતિ તાહરી, સુખદાઈ નયનનંદ હે; જોતાં તૃપ્તિ ન પામીએ, જિમ ચતુર ચકેરા ચંદ હો. મન ૫ સાચે સયણ તું માર, તાહર દિલ હોય ન હોય તો મુજ સરીખા તુજ લાખ છે, મુજ મન અવર ને કેય હો. મન. ૬ મિત્ર એક તું માહરે, તુજ “દી પરમાણુંદ છે મેરવિજય ગુજરાય, શિષ્ય વિનીત કહે ચિરાનંદ હો. મેનૅન્ટ છે
(૩૪) મહીમાં મહિમા ગાજતે, જિંદા મારા.
તુજ ગુણ ગણ વિખ્યાત હ. અનુભવ પ્રગટો ચિતમાં, રાજિદા. ભાગી મુજ મન ભ્રાંત હો; સગુણ સનેહી પ્યારો, મનને મોહનગારે, સાહેબા રાજિદા મેરા
જુહાર અજિત જિણુંદ હો. ૧
For Private And Personal Use Only